AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tabu Birthday Special : તબ્બુ આ સાઉથ એક્ટર સાથે 10 વર્ષથી હતી રિલેશનશિપમાં, છતાં લગ્ન કરી શકી નહીં

હૈદરાબાદીના મુસ્લિમ પરિવારમાં 4 નવેમ્બર 1971ના રોજ જન્મેલી તબ્બુ આજે પોતાનો જન્મદિવસ મનાવી રહી છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે અભિનેત્રી આવા સંબંધમાં હતી. ચાલો જાણીએ કે બંને શા માટે લગ્ન ન કરી શક્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2022 | 7:22 AM
Share
તબ્બુ એ બોલિવૂડ અભિનેત્રીઓમાંથી એક છે જે હજી પણ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ રહે છે. હૈદરાબાદમાં જન્મેલી તબ્બુએ વર્ષ 1980માં ફિલ્મ 'બાઝાર'થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

1 / 8

તબ્બુએ મોટાભાગની બોલિવૂડ ફિલ્મોમાં સિંગલની ભૂમિકા ભજવી છે, જ્યારે તબ્બુ 49 વર્ષની ઉંમરે પણ સિંગલ છે.

2 / 8
જો કે, તબ્બુ ક્યારેય તેની લવ લાઈફ વિશે વાત કરતી નથી. પરંતુ, ઘણા ઇન્ટરવ્યુ દરમિયાન, તેણે તેના પ્રેમ સંબંધનો સ્વીકાર કર્યો છે.

3 / 8
રિપોર્ટ્સનું માનીએ તો તબ્બુ સાઉથ સ્ટાર નાગાર્જુન સાથે રિલેશનશિપમાં હતી. નાગાર્જુન પહેલેથી જ પરિણીત હતા. પરંતુ, અભિનેત્રીને પછીથી સમજાયું કે તે તેના પત્નીને છોડવાનો નથી.

4 / 8
10 વર્ષના રિલેશનશિપ બાદ તબ્બુએ નાગાર્જુનથી દૂર થઈ ગઈ છે. તબ્બુએ અનેક ઈન્ટરવ્યુમાં નાગાર્જુન સાથેના તેના અફેરનો સ્વીકાર કર્યો છે.

5 / 8
તબ્બુની લવ લાઈફ હંમેશા ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે, પરંતુ તેની લાગણીઓને ક્યારેય ઠેસ પહોંચી નથી. તે બોલિવૂડમાં પોતાની સુંદરતા અને જોરદાર એક્ટિંગને કારણે આજે પણ લોકોના દિલમાં રાજ કરે છે.

6 / 8
વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તબ્બુએ બોલિવૂડમાં તેના કદમ મર્યાદિત કર્યા ન હતા. મનોરંજન સાથે જોડાયેલી દરેક ભાષામાં તેમનો જાદુ જોવા મળ્યો છે. તેણે અંગ્રેજી, તેલુગુ, તમિલ, મલયાલમ, મરાઠી અને બંગાળી ભાષાઓમાં પણ ફિલ્મો કરી છે.

7 / 8
તાજેતરમાં, અભિનેત્રી કાર્તિક અને કિયારાની બ્લોકબસ્ટર ફિલ્મ ભૂલ ભૂલૈયા-2માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તબ્બુનું પાત્ર લોકોને પસંદ આવ્યું હતું.

8 / 8
g clip-path="url(#clip0_868_265)">