સારા અલી ખાને બિકીની પહેરીને ધૂમ મચાવી, ફોટો જોઈને ચાહકો થયા સ્તબ્ધ

બોલિવૂડ એક્ટ્રેસ sara ali khanએ ઘણી વખત દરિયા કિનારાના બોલ્ડ ફોટો શેર કર્યા છે. ફેન્સને તેની તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2022 | 7:57 AM
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાનને સમુદ્ર અને બીચ પસંદ છે. ઘણી વખત તે બીચ પર ઉભી રહીને તેના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.

1 / 5
આ સુંદર અભિનેત્રી સારા અલી ખાન સાયકલ સાથે કેટલાક ખૂબ જ બોલ્ડ ફોટા પોસ્ટ કરતી રહે છે. આ તસવીરોમાં તેણે બિકીની પહેરી છે.

2 / 5

સારા ગુલાબી ફૂલ બિકીનીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે તેની સાથે શ્રગ પહેર્યું છે અને સારાએ પણ આ લુક સાથે સુંદર મોતીની માળા પહેરી છે.

3 / 5
સારાએ પોતાના ફોટા શેર કરતા એક રસપ્રદ પોસ્ટ લખી છે, આ પોસ્ટ દ્વારા તેણે એક સુંદર સંદેશ પણ આપ્યો છે.

4 / 5
સારાએ લખ્યું છે કે, 'તમારો પોતાનો કિનારો બનો. તમારા ઊંડાણમાંથી બહાર આવો. બીચ પર થોડો સમય વિતાવો. સમુદ્રની સુંદરતા જુઓ. કામમાં એટલા મશગૂલ ન થાઓ કે જીવનની સુંદરતા માણવાનું ચૂકી જાઓ.

5 / 5

Latest News Updates

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

g clip-path="url(#clip0_868_265)">