Bollywood Actress AI Images: દીપિકા, કેટરિના અને આલિયા વૃદ્ધાવસ્થામાં કેવા દેખાશે? AI એ બનાવી તસવીરો, જુઓ Photos

Bollywood Actress AI Images: બોલીવુડ એક્ટ્રેસ (Bollywood Actress) તેમની ઉંમરથી નાના દેખાવાનો પ્રયાસ કરતી કરે છે. કેટલાક ડાયેટિંગ કરે છે તો કેટલાક જીમમાં જાય છે. પરંતુ AI એ બનાવેલા એક્ટ્રેસના કેટલાક ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં બોલિવુડ એક્ટ્રેસનો વૃદ્ધાવસ્થાનો લુક જોવા મળી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2023 | 11:30 PM
AI એ દીપિકા પાદુકોણનો ફોટો શેર કર્યો છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. (Image: sahixd Instagram)

1 / 8
AI એ કેટરીના કૈફનો ફોટો શેર કર્યો છે. ફેન્સ આ તસવીર જોઈને એક્ટ્રેસને ઓળખી શકતા નથી. (Image: sahixd Instagram)

2 / 8
AI એ આલિયા ભટ્ટનો ફોટો શેર કર્યો છે. ફેન્સ આ તસવીરો પર પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. (Image: sahixd Instagram)

3 / 8
AI એ અનુષ્કા શર્માનો ફોટો શેર કર્યો છે. ફેન્સ સ્ટાર્સના વખાણ કરી રહ્યા છે. (Image: sahixd Instagram)

4 / 8
AI એ પ્રિયંકા ચોપરાનો ફોટો શેર કર્યો છે.  ફેન્સ માટે તેમની મનપસંદ એક્ટ્રેસને વૃદ્ધાવસ્થામાં જોવાનું ખૂબ જ રોમાંચક છે. (Image: sahixd Instagram)

5 / 8
AI એ શ્રદ્ધા કપૂરનો ફોટો શેર કર્યો છે. કેટલાક ફેન્સ એક્ટ્રેસને ઓળખી શકતાં નથી. (Image: sahixd Instagram)

6 / 8
AI એ ક્રિતી સેનનનો ફોટો શેર કર્યો છે. આ તસવીરોએ લોકોના દિલ જીતી લીધા. (Image: sahixd Instagram)

7 / 8
AI એ એશ્વર્યા રાય બચ્ચનનો ફોટો શેર કર્યો છે. એક્ટ્રેસના ચહેરા પર ડાર્ક સર્કલ અને કરચલીઓના કારણે ફેન્સને તેનો આ ફોટો ઘણો ડરામણો લાગી રહ્યો છે. (Image: sahixd Instagram)

8 / 8

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

g clip-path="url(#clip0_868_265)">