Bhumi Pednekar Photos: ભૂમિ પેડનેકરના બોલ્ડ લુક પર ફિદા થયા ફેન્સ, જુઓ તસવીરો
બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર (Bhumi Pednekar Photos) ફિલ્મોની સાથે સાથે પોતાની ફેશન માટે પણ ચર્ચામાં રહે છે. તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.


બોલિવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર તેના બોલ્ડ ડ્રેસ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ ફરી એકવાર ભૂમિએ તેના કેટલાક ફોટોઝથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. (Credit: Bhumi Pednekar Instagram)

ભૂમિએ પોસ્ટ કરેલા ફોટામાં તેણે બ્લેક અને ઓરેન્જ કલરનો ગ્લેમરસ ડ્રેસ કૈરી કર્યો છે. એક્ટ્રેસે અલગ અલગ પોઝ આપ્યા છે. (Credit: Bhumi Pednekar Instagram)

ભૂમિ પેડનેકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ભૂમિની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. (Credit: Bhumi Pednekar Instagram)

ભૂમિ પેડનેકરના આ ફોટાને અત્યાર સુધીમાં લાખો લોકો લાઈક કરી ચૂક્યા છે. તેમનું કોમેન્ટ બોક્સ હાર્ટ અને ફાયર ઈમોજીથી ભરાય ગયું છે. (Credit: Bhumi Pednekar Instagram)

ભૂમિ પેડનેકર પાસે ઘણાં પ્રોજેક્ટ છે, એક્ટ્રેસ ટૂંક સમયમાં ધ લેડી કિલર, અફવાહ અને ભક્ષકમાં જોવા મળશે. (Credit: Bhumi Pednekar Instagram)






































































