Avneet Kaur Photos: બેકલેસ આઉટફિટ પહેરીને અવનીત કૌરે ફ્લોન્ટ કર્યું ટેટૂ, જુઓ તસવીરો

Avneet Kaur Photos: બોલિવુડ એક્ટ્રેસ અવનીત કૌર (Avneet Kaur) હંમેશા પોતાની બોલ્ડનેસ અને હોટનેસથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવે છે. જ્યારે પણ એક્ટ્રેસ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે તે થોડીવારમાં જ વાયરલ થવા લાગે છે. હાલમાં એક્ટ્રેસે તેના લેટેસ્ટ લુકની તસવીરોથી તેના ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. આ તસવીરોમાં તેનો કિલર લુક જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે જ્યારે પણ એક્ટ્રેસ ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા પોસ્ટ કરે છે, ત્યારે ફેન્સ તેના દરેક ફોટો અને વીડિયો પર લાઈક અને કોમેન્ટ કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2023 | 9:19 PM
એક્ટ્રેસ અવનીત કૌર દરરોજ પોતાના બોલ્ડ લુકથી ફેન્સને ઈમ્પ્રેસ કરતી રહે છે. તેની દરેક સ્ટાઈલના ફેન્સ દિવાના છે. હાલમાં એક્ટ્રેસે તેના લેટેસ્ટ લુકથી ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે. (Image: Avneet Kaur Instagram)

1 / 5
આ તસવીરોમાં અવનીત કૌરે પર્પલ અને બ્લેક ચેક્સમાં બેકલેસ બોડીકોન ડ્રેસ પહેર્યો છે. (Image: Avneet Kaur Instagram)

2 / 5
આ લુકમાં અવનીત કૌર ખૂબ જ સિઝલિંગ અને હોટ લાગી રહી છે. (Image: Avneet Kaur Instagram)

3 / 5
એક્ટ્રેસે તેના વાળને ઊંચા બનમાં બાંધીને અને મિનિમલ મેકઅપ કરીને પોતાના લુકને કમ્પલીટ કર્યો છે. (Image: Avneet Kaur Instagram)

4 / 5
આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે એક્ટ્રેસ અવનીત કૌરે ફોટોશૂટ દરમિયાન પોતાની બેક પર ટેટૂ ફ્લોન્ટ કરીને સેક્સી પોઝ આપ્યા છે. (Image: Avneet Kaur Instagram)

5 / 5

Latest News Updates

Follow Us:
અનેક પાકિસ્તાનીઓ આજે જેલમાં બંધ છે - ડ્રગ્સ મામલે હર્ષ સંઘવી

પ્રાંતિજમાં ગણેશ વિસર્જન દરમિયાન બે યુવકોના ડૂબવાથી કરૂણ મોત

વર્લ્ડ કપને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે અંતિમ તૈયારીઓ

ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 2 લોકોના મોત

પાલનપુરના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો

નર્મદાના પૂર મુદ્દે ભાજપ સાંસદનું ચોંકાવનારૂ નિવેદન, જુઓ Video

ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
અંબાજી પગપાળા જતા વ્યક્તિને હાર્ટ એટેક આવતા ટ્રાફિક પોલીસ બની દેવદૂત

પોલીસની લોખંડી સુરક્ષા વચ્ચે વિધ્નહર્તાનું કૃત્રિમ તળાવમાં થશે વિસર્જન

Bhavanagar : વરતેજ પોલીસની હદમાં જ દારુનો કારોબાર ધમધમી રહ્યો છે !