Kartik Aaryan Birthday : સરપ્રાઈઝ જોઈને કાર્તિક થઈ ગયો ઈમોશનલ અને કહ્યું- ‘હું દરેક જન્મમાં તારી કોકી બનીશ.’

Kartik Aaryan Birthday : ચોકલેટી બોય કાર્તિક આર્યનને તેના જન્મદિવસ પર તેના માતા-પિતા તરફથી સરપ્રાઈઝ મળી છે. કાર્તિક એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે અને લખ્યું છે...

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2022 | 9:57 AM
કાર્તિક આર્યન આજે તેનો 32મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. કાર્તિક પોતાના જન્મદિવસ પર માતા-પિતા તરફથી મળેલા સરપ્રાઈઝ જોઈને ઈમોશનલ થઈ ગયો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી અને લખ્યું, 'In every birth i would like to be born as your koki'

1 / 6
કાર્તિક આર્યનને તેના માતા-પિતાએ સરપ્રાઈઝ આપી હતી. કાર્તિકના રૂમને શણગાર્યો અને ઘણી બધી અદ્ભુત ભેટો અને કેક સાથે તેના જન્મદિવસની ઉજવણી કરી.

2 / 6
તમને જણાવી દઈએ કે કાર્તિક આર્યન એ વર્ષ 2011માં ફિલ્મ 'પ્યાર કા પંચનામા' થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ પછી કાર્તિકનો જાદુ એ રીતે ચાલ્યો કે એક પછી એક શાનદાર ફિલ્મો તેની પાસે આવી.

3 / 6
કાર્તિકે સોનુ કે ટીટુ કી સ્વીટી, લુકા છુપી, પતિ પત્ની ઔર વો, લવ આજ કલ અને ભુલ ભુલૈયા 2 જેવી શાનદાર ફિલ્મો કરી છે. કાર્તિકને બોલિવૂડનો ચોકલેટી અને લવર બોય કહેવામાં આવે છે.

4 / 6
હાલમાં કાર્તિક તેની આગામી ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'નું શૂટિંગ કરી રહ્યો છે. તે જ સમયે, કાર્તિક અલાયા એફ સાથે રોમેન્ટિક થ્રિલર ફિલ્મ 'ફ્રેડી'માં પણ જોવા મળશે. આ ફિલ્મ 2 ડિસેમ્બર, 2022થી OTT પર રિલીઝ થશે.

5 / 6
આગામી દિવસોમાં કાર્તિક ડિરેક્ટર રોહિત ધવનની 'શહજાદા' અને અનુરાગ બાસુની 'આશિકી 3'માં પણ જોવા મળશે. કાર્તિક અને કૃતિ સેનનની જોડી ફિલ્મ શહજાદામાં જોવા મળશે.

6 / 6
Follow Us:
"ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા બનાવી PMJAY ની નવી SOP? "
ગુજરાત આરોગ્ય વિભાગે કરી 'સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ'ની રચના

Surat : વેસુમાં બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમની ધરપકડ

વ્યાજખોરે બાળકીને વેચી હોવાની ઘટનામાં ખુલાસો, પિતાએ કર્યો હતો સોદો

Bhavnagar : ઘોઘાના લાખણકા રોડ ઉપર ડમ્પરની અડફેટે 2 ના મોત

દાહોદના સરહદ ધરાવતા વિસ્તારોમાં પોલીસે હાથ ધરાયું ચેકિંગ

ભરશિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગ, જાણો ક્યાં અને ક્યારે થશે માવઠું

સસરા, સાળાને ઉડાવી દેવા માટે કરેલા બ્લાસ્ટ પાછળની વાંચો ઈનસાઈડ સ્ટોરી

ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી

મગફળીમાં ગેરરીતિ મામલે કૃષિમંત્રીએ કહ્યુ જવાબદારો સામે થશે કાર્યવાહી

g clip-path="url(#clip0_868_265)">