ભોજપુરી ક્વીન નેહા મલિકે બ્લેક સાડી પહેરીને આપ્યા બોલ્ડ લૂક, જુઓ PHOTOS
ભોજપુરી અભિનેત્રી નેહા મલિક તેના કિલર લુક અને બોલ્ડનેસને કારણે હંમેશા ઈન્ટરનેટ પર ચર્ચામાં રહે છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા અને વીડિયો અપલોડ કરે છે, ત્યારે ચાહકો પ્રેમ વરસાવે છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તેનો સ્ટાઇલિશ અવતાર ફેન્સને ઘાયલ કરે તેવો છે. જુઓ અભિનેત્રીની હોટ તસવીરો...

પોતાના સિઝલિંગ લૂકથી ફેન્સને દિવાના બનાવનાર અભિનેત્રી નેહા મલિક દરરોજ પોતાના ફોટોશૂટથી ઈન્ટરનેટ પર સનસનાટી મચાવે છે.

જ્યારે પણ અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટા પોસ્ટ કરે છે, ત્યારે ચાહકો તેના દરેક લૂકના પ્રેમમાં પડે છે.

અભિનેત્રી નેહા મલિકે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેની હોટનેસ કઇંક અલગ જ દેખાઈ રહી છે.

તાજેતરના ફોટોશૂટ દરમિયાન નેહા મલિકે બ્લેક કલરની સાડી પહેરી છે.

એક્ટ્રેસનો આ લૂક જોઈને ફેન્સ તેની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી. જો કે તેની હોટનેસથી ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

તમને જણાવી દઈએ કે જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા પોસ્ટ કરે છે, ત્યારે ચાહકો તેના દરેક લૂક પર પોતપોતાની પ્રતિક્રિયા આપે છે.

આ તસવીરોમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. નેહા મલિકના ફોટા પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે - હોટ.

નેહા મલિક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેની એક ઝલક જોવા માટે ચાહકો પણ ઉત્સુક છે.