AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાડી અને ડીપ નેક બ્લાઉઝમાં મોનાલિસાએ શેર કર્યા કિલર ફોટો, ફેન્સે કહ્યું – સો બ્યુટીફુલ, સો એલિગન્સ

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા ફરી એકવાર સોશિયલ મીડિયા પર ટ્રેડિશનલ લુક સાથે કિલર સ્ટાઈલમાં જોવા મળી છે. આ લેટેસ્ટ ફોટોઝમાં મોનાલિસા ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરોમાં મોનાલિસા કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

| Updated on: Jan 08, 2024 | 6:25 PM
Share
મોનાલિસાના લુકની વાત કરીએ તો તે બ્લેક કલરના ડીપ નેક બ્લાઉઝ સાથે ગ્રે કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. (Image - Instagram)

1 / 5
આ તસવીરોમાં મોનાલિસાનો દેશી અવતાર જોઈને ફેન્સે તેના વખાણ કર્યા છે. આ તસવીરોમાં મોનાલિસા કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. (Image - Instagram)

2 / 5
મોનાલિસાએ ઈયરિંગ્સ, રિંગ્સ, નેકલેસ અને બ્રેસલેટ સાથે તેના લુકને એક્સેસરાઈઝ કર્યો છે. (Image - Instagram)

3 / 5
આ તસવીરો શેર કરતાં મોનાલિસાએ તેમને કેપ્શનમાં લખ્યું છે કે તમે જે સપનું જોયું છે તે બધું કરવા માટે તમે તમારા માટે જવાબદાર છો. (Image - Instagram)

4 / 5
મોનાલિસાના લાખો ફેન્સ મોનાલિસાની આ તસવીરો પર સો સ્વીટ, સો બ્યૂટીફુલ લુક, નાઈસ, હોટ, ક્યૂટ, સો ગોર્જિયસ એન્જલ અને ક્વીન જેવી કોમેન્ટ કરતા જોવા મળે છે. (Image - Instagram)

5 / 5
g clip-path="url(#clip0_868_265)">