અજય દેવગનનો ચોંકાવનારો ખુલાસો, 13 વર્ષની ઉંમરમાં ઘર છોડી ગેંગસ્ટર બન્યા હતા પિતા !

કરણ જૌહરના ચેટ શો કોફી વિથ કરણના દરેક એપિસોડમાંથી ચોંકાવનારી વાતો સામે આવતી રહે છે. હાલમાં કોફી વિથ કરણમાં ઈન્ટરવ્યૂ દરમિયાન પ્રખ્યાત અભિનેતા અજય દેવગણે પોતાના પિતા અંગે ચોંકવારો ખુલાસો કર્યો છે. તેણે પોતાના પરિવારના જૂના દિવસો વિશે વાત શેયર કરી છે.

| Updated on: Dec 22, 2023 | 6:39 PM
 બોલિવૂડ અભિનેતા અજય દેવગનના પિતા વીરુ દેવગન એક પ્રખ્યાત એક્શન ડાયરેક્ટર હતા. હાલમાં કોફી વિથ કરનના લેટેસ્ટ એપિસોડમાં અજય દેવગને પોતાના પિતા વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

1 / 5
 અજય દેવગને જણાવ્યુ કે તેમના પિતા લગભગ 13 વર્ષ પહેલા ઘર છોડીને ભાગ્યા હતા. આ દરમિયાન વીરુ દેવગને ગેંગસ્ટર બની ગયા હતા. આ એ સમયની વાત છે જ્યારે વીરુ દેવગન પંજાબમાં રહેતા હતા. જ્યારે તેમના પિતા પાસે કોઈ કામ ના હતુ ત્યારે તે ટિકિટ વગર ટ્રેન બુક કરીને નીકળી પડયા હતા.

2 / 5
અજય દેવગને જૂના દિવસને યાદ કરીને જણાવ્યું કે એક સમય એવો હતો જયારે તેમના પરિવાર પાસે 2 સમયના ભોજન માટે પૈસા ના હતા. આ સમયમાં તેમની ઓળખાણના એક વ્યક્તિએ તેમની મદદ કરી. આ વ્યક્તિએ અજય દેવગનના પિતાને સલાહ આપી હતી કે તમે ટેક્સી ધોવાનું કામ કરો.

3 / 5
અજય દેવગનના પિતાએ કારપેન્ટરનું કામ શરુ કર્યુ હતુ. સમય એવો ફેરવાઈ ગયો કે વીરુ દેવગન ગેંગસ્ટર બની ગયા. આ દરમિયાન વીરુ દેવગનની મુલાકાત એક્શન ડાયરેક્ટર રવિ ખન્ના સાથે થઈ. રોડ પર લડાઈ દરમિયાન વીરુના એક્શન જોઈને રવિ ખન્નાએ તેમને સ્ટંટ ડાયરેક્ટર બનાવ્યા હતા.

4 / 5
વીરુ દેવગન 200થી વધારે ફિલ્મોમાં એક્શન ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે. આ લિસ્ટમાં રોટી કપડા ઔર મકાન, ફૂલ ઔર કાંટે, મિસ્ટર નટવરલાલ અને રામ તેરી ગંગા મૈલી જેવી કોમર્શિયલ ફિલ્મો પણ સામેલ છે. 27 મે 2019ના રોજ 84 વર્ષની ઉંમરમાં વીરુ દેવગનનું નિધન થયુ હતુ.

5 / 5
Follow Us:
જીવ બચાવનાર ડૉક્ટરે જ આણ્યો જીવનનો અંત, અગમ્ય કારણોસર કરી લીધો આપઘાત

દૂધરેજ ગામની મહિલાઓનો મનપા કચેરીએ હલ્લાબોલ, સુવિધા ન મળતા બની રણચંડી

હિન્દુના નામે લાયસન્સ કઢાવીને અન્ય દ્વારા ચલાવાતી હોટલ પર ST નહીં થોભે

અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા બે બજેટમાં મસમોટા વચનોની કરી માત્ર લ્હાણી

અજય ઈન્ફ્રાનું બનાસકાંઠા વધુ એક બ્રિજ કૌભાંડ, 100 કરોડનું નુકસાન

જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી મતદાન પહેલા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર

સૂર્યકિરણ ટીમનો વડોદરામાં શાનદાર એર શો: ત્રિરંગા થીમ અને જબરદસ્ત કરતબો

વડોદરામાં આધાર કાર્ડ સેન્ટર પર કર્મચારીઓની લાલિયાવાડી, અરજદારો પરેશાન

બકરીના શિકાર માટે 15 ફૂટ ઊંડા પાણીમાં કુદી પડી સિંહણ, જુઓ આ શાનદાર Vid

સોખડામાં સગાઈ તૂટી જતા યુવકે કર્યો એસિડ એટેક

g clip-path="url(#clip0_868_265)">