AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓન સ્ક્રીન “કિસીંગ સીન” મામલે દીપિકા પાદુકોણને કોઈ ના આપી શકે ટક્કર! વિશ્વાસ નથી તો જુઓ તસવીરો

ફાઈટરના ટીઝરમાં બંને સુપરસ્ટાર હદથી વધારે રોમાંટિક અંદાજમાં જોવા મળ્યા છે. આ ટીઝર રિલીઝ થયા બાદ બંને સ્ટારના રોમાંટિક ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થયા છે. તેમાં પણ ફરી એકવાર દીપિકા બોલ્ડ અંદાજમાં ઓન સ્ક્રીન હ્રતિક રોશન સાથે લિપ લોગ કરતી જોવા મળી છે. જોકે આ પહેલી વાર નથી કે દીપિકાએ ઓન સ્ક્રીન આવા કિસીંગ સીન આપ્યા હોય.

| Updated on: Dec 15, 2023 | 4:25 PM
Share
બોલિવૂડ મોસ્ટ પોપ્યુલ અભિનેત્રી દીપિકા પાદુકોણ ફરી એકવાર મોટા પડદે ધુમ મચાવા આવી રહી છે. ત્યારે અભિનેત્રી તેની આગામી ફિલ્મમાં હ્રતિક રોશન સાથે જોવા મળશે તે બન્નેની જોડી આગામી ફિલ્મ ફાઈટરમાં દેખાશે. ફાઈટરના ટીઝરમાં બંને સુપરસ્ટાર હદથી વધારે રોમાંટિક અંદાજમાં જોવા મળ્યા છે. આ ટીઝર રિલીઝ થયા બાદ બંને સ્ટારના રોમાંટિક ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થયા છે. તેમાં પણ ફરી એકવાર દીપિકા બોલ્ડ અંદાજમાં ઓન સ્ક્રીન હ્રતિક રોશન સાથે લિપ લોગ કરતી જોવા મળી છે.

1 / 7
જોકે આ પહેલી વાર નથી કે દીપિકાએ ઓન સ્ક્રીન આવા કિસીંગ સીન આપ્યા હોય. તમને જણાવી દઈએ કે રણવીર સિંહથી લઈને રણબીર કપૂર સુધી ફિલ્મમાં દીપિકાએ તેના કો-સ્ટારને કિસ કરીને મોટા પડદા પર તોફાન મચાવ્યું હતું. ચાલો તે સમય પર નજર કરીએ

2 / 7
ગહરાઈયાં : આ ફિલ્મમાં દીપિકાએ તેના કો-સ્ટાર સિદ્ધાંત ચતુર્વેદી સાથે ઘણી વખત સ્મૂચ કરતી જોવા મળી હતી. તમારી માહિતી માટે, તે બંને આ બોલ્ડ ફિલ્મમાં પ્રથમ વખત એકસાથે જોડાયા હતા અને તેઓએ શાનદાર પરફોર્મન્સ આપ્યું છે.

3 / 7
યે જવાની હૈ દિવાની : YJHD એટલે કે યે જવાની હૈ દિવાની ફિલ્મમાં દીપિકા લિપ લૉક મોમેન્ટમાં જોવા મળી હતી. દીપિકા પાદુકોણે આ ફિલ્મમાં રણબીર કપૂર સાથે કિસીંગ સીન આપ્યા હતા,

4 / 7
ગોલિયોં કી રાસલીલા રામલીલા : દીપિકોણ તેના પતિ રણવીર સિંહ સાથેની સુપર હિટ ફિલ્મ 'રામલીલા'ના 'આંગ લગા દે' ગીતમાં રણવીર સિંહને કિસ કરતી જોવા મળી હતી. આ સીને લોકોને ચકિત કરી દીધા હતા.

5 / 7
લવ આજ કલ : દીપિકા પાદુકોણ અને સૈફ અલી ખાન એકબીજા સાથે જોવા મળ્યા છે ત્યારે તેમની કેમેસ્ટ્રી લાજવાબ રહી છે. બંનેએ લવ આજ કલમાં સ્ક્રીન પર એકબીજા સાથે કિસીંગ સીન આપી ઓન સ્ક્રીન ધમાકો કરી દીધો હતો.

6 / 7
લફંગે પરિંદે : ઘણા લોકો નથી જાણતા, પરંતુ બોલિવૂડની આ સુંદર છોકરી પણ નીલ નીતિન મુકેશ સાથે લફંગે પરિંદેમાં બોલ્ડ અને વાઇલ્ડ બની હતી અને લફંગે પરિંદેમાં નીલ નીતિન મુકેશ જોડો કિસીંગ સીન આપ્યા હતા.

7 / 7
g clip-path="url(#clip0_868_265)">