ગુજરાતના ધોલેરામાં સ્થપાશે ભારતનું પ્રથમ ચિપ ફેબ યુનિટ, ટાટા સાથે તાઈવાનના PSMCના જોઇન્ટ વેન્ચરને મળી મંજૂરી

સરકારે ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે લીલી ઝંડી આપી, આ મોટી જવાબદારી ટાટા પર આવી. સરકારે ચિપ ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનવાનો માર્ગ તૈયાર કરવા માટે સુવર્ણ મશાલ પ્રગટાવી છે. દેશમાં આગામી 100 દિવસમાં ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ પર કામ શરૂ થશે.

| Updated on: Feb 29, 2024 | 7:06 PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે ઘણા નિર્ણયોને મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે ગુરુવારે ગુજરાત અને આસામમાં રૂ. 1.26 લાખ કરોડના અંદાજિત રોકાણ સાથે ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાની દરખાસ્તોને મંજૂરી આપી હતી. કેન્દ્રીય કેબિનેટે દરખાસ્તોને મંજૂરી આપ્યા પછી, ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ત્રણેય એકમોનું નિર્માણ આગામી 100 દિવસમાં શરૂ થશે.

1 / 6
Tata Electronics Pvt Ltd તાઈવાનની પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પ (PSMC) સાથે ભાગીદારીમાં સેમિકન્ડક્ટર ફેબની સ્થાપના કરશે. આ પ્લાન્ટ ગુજરાતના ધોલેરામાં સ્થાપવામાં આવશે. આમાં 91,000 કરોડ રૂપિયાનું રોકાણ થશે. ટાટા સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ પ્રાઈવેટ લિમિટેડ આસામના મોરીગાંવમાં રૂ. 27,000 કરોડના રોકાણ સાથે સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે.

2 / 6
ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટી માહિતી આપી હતી. આ બાબતે ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ કહ્યું હતું કે CG પાવર, જાપાનના રેનેસાસ ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન અને થાઈલેન્ડના સ્ટાર્સ માઈક્રોઈલેક્ટ્રોનિક્સ સાથે મળીને ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે. સાણંદ પ્લાન્ટમાં રૂ. 7,600 કરોડના રોકાણનો અંદાજ છે.

3 / 6
CG પાવર, Renesas Electronics Corporation, Japan અને Stars સાથે ભાગીદારીમાં માઈક્રોઈલેક્ટ્રોનિક્સ, ગુજરાતના સાણંદમાં સેમીકન્ડક્ટર યુનિટ સ્થાપશે. મહત્વનું છે કે CG Power & Industrial Solutions Ltd ના શેરની કિંમત અંગે વાત કરવામાં આવે તો, 444 ની કિંમતનો શેરનો ભાવ ક હે. મહત્વનું છે કે કંપનીની માર્કેટ કેપ 67,971 કરોડ ની છે.

4 / 6
Tata Electronics Pvt Ltd (TEPL) તાઈવાનની પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પ (PSMC) સાથે ભાગીદારીમાં સેમિકન્ડક્ટર ફેબની સ્થાપના કરશે. આ ફેબનું નિર્માણ ગુજરાતના ધોલેરામાં થશે. આ ફેબમાં 91,000 કરોડ રૂપિયાનું રોકાણ થશે. PSMC 50,000 wfsm ક્ષમતા સાથે સેમિકન્ડક્ટર ફેબ માટે ટેક્નોલોજી પાર્ટનર હશે. PSMC લોજિક અને મેમરી ફાઉન્ડ્રી સેગમેન્ટમાં તેની કુશળતા માટે પ્રખ્યાત છે અને તાઇવાનમાં 6 સેમિકન્ડક્ટર ફાઉન્ડ્રી ધરાવે છે. તેની પ્રતિ માસ ક્ષમતા 50,000 વેફર સ્ટાર્ટ્સ (WSPM) હશે.

5 / 6
ચિપ મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનવાના માર્ગને પ્રકાશિત કરવા માટે, ભારત સરકારે આ સુવર્ણ મશાલ પ્રગટાવી છે, જે અંતર્ગત આગામી 100 દિવસમાં ત્રણ નવા પ્લાન્ટનું કામ શરૂ કરવામાં આવશે.

6 / 6

Latest News Updates

Follow Us:
આખરે કોંગ્રેસમા ઉકેલાયુ કોકડુ, લોકસભાની 4 બેઠકો પર ઉમેદવાર કર્યા જાહેર

વિરોધ વચ્ચે પાળિયાદ ધામના સંતોએ રૂપાલાના ઘરે જઈ કરી મુલાકાત- Video

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ફળશે પાટીદાર પ્રેમ? 4 બેઠકો પર પાટીદારને ટિકિટ

સેવાભાવી સંસ્થાએ પાંજરાપોળની ગાયોને પીવડાવ્યો 300 કિલો કેરીનો રસ Video

કુમાર છાત્રાલય પાસેથી દારુની બોટલ અને સિગારેટ મળી

પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયો યોજશે મહાસંમેલન

ભર ઉનાળે પંચમહાલના અનેક ગામો પીવાના પાણીથી વંચિત

NAMO OP ગેમર્સે PM મોદીને આપ્યું શોર્ટ નામ,જાણો શું છે તેમા OPનો અર્થ

સીપુ ડેમમાં પાણીનું સ્તર થયું ઓછુ થતા સિંચાઇ માટે ખેડૂતોને હાલાકી

PM મોદીએ હસ્તાક્ષરને કરવાને લઈને ગેમર્સ સહિત દેશવાસીઓને આપી સલાહ

g clip-path="url(#clip0_868_265)">