AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દાદાએ કરી પાર્ટીની સ્થાપના,પિતા રહી ચૂક્યા છે સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી, આવો છે આદિત્ય ઠાકરેનો પરિવાર

ઠાકરે બંધુઓએ 2026ની BMC ચૂંટણી પહેલા મુંબઈમાં તેમના ગઠબંધન ઉમેદવારોને એક શક્તિશાળી સંદેશ આપ્યો છે. શિવસેના UBT અને મનસેના યુવા નેતાઓ, આદિત્ય ઠાકરે અને અમિત ઠાકરેએ તેમની રણનીતી સમજાવી છે.

| Updated on: Jan 16, 2026 | 7:12 AM
Share
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ જૌરશોરથી ચાલી રહી છે. આદિત્ય ઠાકરેના દાદા-દાદીનું નામ બાલ ઠાકરે, મીના ઠાકરે છે. તો આજે આપમે આદિત્ય ઠાકરેના પરિવાર વિશે જાણીએ.

1 / 19
બાલ કેશવ ઠાકરેનો જન્મ 23 જાન્યુઆરી1926ના રોજ થયો હતો. જ્યારે તેનું મૃત્યું17 નવેમ્બર 2012ના રોજ થયું હતુ, જેમને બાળાસાહેબ ઠાકરે તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ એક ભારતીય કાર્ટૂનિસ્ટ અને રાજકારણી હતા જેમણે મૂળ શિવસેનાની સ્થાપના કરી હતી,

2 / 19
આદિત્ય ઠાકરેનો રાજકારણી પરિવાર જુઓ

આદિત્ય ઠાકરેનો રાજકારણી પરિવાર જુઓ

3 / 19
બાળાસાહેબના પરિવારની વાત કરીએ બાળાસાહેબ ઠાકરેના લગ્ન મીના ઠાકરે સાથે થયા હતા. બાલા અને મીનાને ત્રણ બાળકો હતા. તેમાંથી બિંદુમાધવ ઠાકરે, જયદેવ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે

4 / 19
ઉદ્ધવ ઠાકરે બાળાસાહેબના સૌથી નાના પુત્ર છે.ઉદ્ધવ બાલ ઠાકરે 2019 થી 2022 સુધી મહારાષ્ટ્રના 19મા મુખ્યમંત્રી અને 2019 થી 2022 સુધી મહારાષ્ટ્ર વિધાનસભાના ગૃહના નેતા તરીકે સેવા આપી હતી.  2019 થી મહા વિકાસ આઘાડીના પ્રમુખ અને 2022 થી શિવસેના (UBT) ના પ્રમુખ છે.

5 / 19
2019 થી 2022 સુધીના તેમના કાર્યકાળ દરમિયાન, ભારતના 13 રાજ્યોમાં કરવામાં આવેલા સર્વેક્ષણમાં તેમને સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું.મહારાષ્ટ્રના રાજકારણમાં ઠાકરે પરિવાર ખુબ મોટો છે

6 / 19
આદિત્ય ઠાકરેનો જન્મ ઉદ્ધવ ઠાકરે અને રશ્મિને ત્યાં થયો હતો. તેમનો એક નાનો ભાઈ તેજસ છે. તેમણે દક્ષિણ મુંબઈના માહિમમાં આવેલી બોમ્બે સ્કોટિશ સ્કૂલ અને 11 અને 12 ધોરણ સુધી ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું છે.

7 / 19
આદિત્ય ઠાકરેએ દક્ષિણ મુંબઈના ફોર્ટમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કરતી વખતે ઇતિહાસમાં બી.એ.ની ડિગ્રી મેળવી.

8 / 19
તેમણે મુંબઈના ચર્ચગેટમાં આવેલી કિશ્ચિનચંદ ચેલારામ લો કોલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી છે, એલએલબીની ડિગ્રી મેળવી છે.

9 / 19
આદિત્ય ઉદ્ધવ ઠાકરે એક ભારતીય રાજકારણી છે જેમણે મહારાષ્ટ્ર સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી, પ્રવાસન અને પર્યાવરણ મંત્રી તરીકે સેવા આપી છે. તેઓ મુંબઈના વર્લીથી મહારાષ્ટ્ર વિધાનસભાના ધારાસભ્ય પણ છે.

10 / 19
આદિત્ય ઠાકરે ઉદ્ધવ ઠાકરેનો મોટો દીકરો છે, જે એક ભારતીય રાજકારણી છે જેમણે મહારાષ્ટ્રના 19મા મુખ્યમંત્રી, શિવસેના (UBT)ના નેતા અને બાળાસાહેબ ઠાકરેના પૌત્ર તરીકે સેવા આપી હતી.

11 / 19
 તેઓ શિવસેનાની યુવા પાંખ યુવા સેનાના પ્રમુખ પણ રહી ચૂક્યો છે. તેઓ મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી હતા અને 30 ડિસેમ્બર 2019ના રોજ રાજ્ય મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી તરીકે સામેલ થયા હતા.

12 / 19
આદિત્ય ઠાકરે પોતાની એક બુક પણ પ્રકાશિત કરી ચૂક્યો છે.તેમજ એક ગીતનું આલ્બમ ઉમ્મીદ પણ લોન્ચ કર્યું છે. આ ગીતમાં કૈલાશ ખેર,સુરેશ વાડેકર,શંકર મહાદેવન અને સુનિધિ ચૌહાણ જેવા દિગ્ગજોએ પોતાનો અવાજ આપ્યો છે.

13 / 19
આદિત્ય ઠાકરે મુંબઈ ડિસ્ટ્રિક ફુટબોલ એસોશિએશનનો ચેરમેન પણ રહી ચૂક્યો છે.2010માં તેમને શિવસેનાના યુવા વિંગના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

14 / 19
તેમને 2017માં મુંબઈ જિલ્લા ફુટબોલ સંધના અધ્યક્ષ તરીકે પસંદ કરાયો હતો. 2018માં તેને શિવસેના પાર્ટીએ નેતાના રુપમાં નિયુક્ત કર્યો હતો.

15 / 19
ઓક્ટોબર 2019માં ઠાકરેએ મુંબઈના વર્લી મતવિસ્તારથી 2019ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડી અને ત્યારબાદ જીત મેળવી હતી. તેઓ ચૂંટણી લડનારા અને જીતનારા ઠાકરે પરિવારના પ્રથમ સભ્ય બન્યા હતા.

16 / 19
30 ડિસેમ્બર 2019ના રોજ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી સરકારમાં પ્રવાસન, પ્રોટોકોલ અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા.

17 / 19
આદિત્ય ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની સરકાર દરમિયાન અનેક પ્રોજેક્ટ્સમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી,

18 / 19
જેમાં મહારાષ્ટ્રમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધનો સમાવેશ થતો હતો,જેને રાજ્યના રહેવાસીઓ દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો.

19 / 19

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">