AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: સોનાની તેજી પર લાગ્યો બ્રેક, ચાંદી થઈ મોંઘી, જાણો આજની કિંમત

રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹1,43,760 પ્રતિ 10 ગ્રામ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ ઘટીને $4614.45 પ્રતિ ઔંસ થયો હતો. ચાલો દેશના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના ભાવ જાણીએ...

| Updated on: Jan 16, 2026 | 8:47 AM
Share
દેશમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. 16 જાન્યુઆરીની સવારે, રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹1,43,760 પ્રતિ 10 ગ્રામ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ ઘટીને $4614.45 પ્રતિ ઔંસ થયો હતો. ચાલો દેશના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના ભાવ જાણીએ...

1 / 7
દિલ્હીમાં 16 જાન્યુઆરીના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી વધારો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,43,760 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,31,790 રૂપિયા પર છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,31,640 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,43,760 રૂપિયા છે.

3 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,31,690 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,43,660 પર પહોંચી ગયો છે.

4 / 7
સોનાથી વિપરીત, ચાંદીમાં વધારો ચાલુ છે. 16 જાન્યુઆરીની સવારે, દેશમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹295,100 પર પહોંચી ગયો. વિદેશી બજારોમાં હાજર ભાવ ઘટીને $91.20 પ્રતિ ઔંસ થયો છે. અગાઉ, ચાંદી $93.52 પ્રતિ ઔંસની રેકોર્ડ ઊંચી સપાટીને સ્પર્શી ગઈ હતી. સ્થાનિક બજારમાં, 2026 માં ચાંદીના ભાવમાં અત્યાર સુધીમાં 21 ટકાનો વધારો થયો છે.

5 / 7
ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વોલરે વધુ વ્યાજ દર ઘટાડાને ટેકો આપ્યો હતો, પરંતુ એમ પણ કહ્યું હતું કે નીતિ નિર્માતાઓ સાવધાનીપૂર્વક આગળ વધી શકે છે. યુએસ શ્રમ ડેટામાં વધુ નરમાઈનો સંકેત મળ્યા બાદ તેમની ટિપ્પણી આવી છે.

6 / 7
ANZ માને છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં સોનું $4,600 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. DSP મેરિલ લિંચ પણ માને છે કે સોનાની તેજી હજુ સુધી સમાપ્ત થઈ નથી.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Follow Us
કચ્છના નાના રણમાં દુર્લભ ફેનેક શિયાળ દેખાયું

દીપ પ્રજાપતિના વીડિયોથી ભડક્યા મમતા દીદી, ધરપકડ અને જીવનું જોખમ

લીંબુના ભાવ 300 ને પાર: ગરમીમાં શાકભાજીના ભાવમાં 30 ટકાનો તોતિંગ ઉછાળો

મોરબી સિરામિક ઉદ્યોગ ફરી ધમધમ્યો: 350 યુનિટો શરૂ, નિકાસમાં નવા પડકારો

સાણંદ GIDCની કંપનીમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે

AMCનો વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ: ગોબરમાથી બાયોગેસ બનાવી કરી લાખોની બચત

કચ્છના દરિયાકાંઠે શંકાસ્પદ ડ્રોનનો કાટમાળ મળ્યો, જુઓ Video

કાયદાનો રક્ષક જ બન્યો ગુંડો! બોર્ડર પર ચેકિંગના નામે પોલીસનો આતંક

જલોત્રા બેઠક આઝાદી બાદ પ્રથમવાર ભાજપના ફાળે ગઈ

અમેરિકાનો ઈરાન કરજ B1 બ્રિજ પર હુમલા બાદ TV9નો રિપોર્ટ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">