અલ્ટો-નેનોને ભૂલી જાઓ…2.50 લાખમાં લાવો આ ઈલેક્ટ્રિક જીપ, ઘરે બેઠા મળશે ડિલિવરી

બેટરી પેકને કારણે ઇલેક્ટ્રિક કાર મોંઘી છે. એટલા માટે ઘણા લોકો તેને ખરીદી શકતા નથી. પરંતુ એક ઇલેક્ટ્રિક જીપ છે જેને ઈવીમાં ફેરવવામાં આવી છે. આ જીપને જોઈને તમને જૂની જીપ યાદ આવી જશે. આજે અમે તમને આ જીપની રેન્જ અને તેના ફીચર્સ તેમજ ઘરે બેઠા કેવી રીતે ડિલિવરી મેળવી શકશો તેની માહિતી આપીશું.

| Updated on: Mar 20, 2024 | 7:51 PM
ઈલેક્ટ્રિક વાહનો ભારતમાં અને સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહ્યા છે. ઓટો ઉદ્યોગની અગ્રણી કાર કંપનીઓ નવા ઇલેક્ટ્રિક વાહનો બનાવી રહી છે અને લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે. આવી જ એક જૂની મહિન્દ્રા વિલીઝ જીપનું ઇલેક્ટ્રિક વર્ઝન માર્કેટમાં આવ્યું છે.

1 / 6
આ જીપને ઈવીમાં ફેરવવામાં આવી છે. આ જીપને જોઈને તમને જૂની જીપ યાદ આવી જશે. એક વાત સ્પષ્ટ કરી દઈએ કે અમે જે જીપની વાત કરી રહ્યા છીએ તે ઓરીજનલ જીપ નથી. આ એક ઇલેક્ટ્રિક કાર છે જે જીપ જેવી લાગે છે. આ એક જીપ જેવો દેખાતો કસ્ટમ પ્રોજેક્ટ છે.

2 / 6
આ જીપની ડિઝાઇન વિશે વાત કરીએ તો, EV જીપ ફાઇબર બોડીથી બનેલી છે. તે બિલકુલ વિન્ટેજ વિલીઝ જીપ જેવી જ દેખાય છે જે એક સમયે ભારતમાં ખૂબ જ લોકપ્રિય હતી. આ ઇલેક્ટ્રિક જીપ હરિયાણાની ગ્રીન માસ્ટર કંપની દ્વારા બનાવવામાં આવી છે. EV કંપની બોનેટની અંદર સામાન રાખવા માટે 30 લિટર બૂટ સ્પેસ આપશે.

3 / 6
જીપ EVના સસ્પેન્શન સેટઅપ વિશે વાત કરીએ તો, રોયલ એનફિલ્ડ મોટરસાઇકલમાંથી લેવામાં આવેલા સસ્પેન્શન સ્ટ્રટ્સ ચારેય ખૂણામાં લગાવવામાં આવ્યા છે. પાવરટ્રેનની દ્રષ્ટિએ તેમાં 1500 વોટની EV મોટર છે, જે મહત્તમ 2 bhp પાવર અને 9 Nm ટોર્ક જનરેટ કરે છે. રેન્જ વિશે વાત કરીએ તો, એકવાર સંપૂર્ણ ચાર્જ થઈ ગયા પછી આ જીપ EV લગભગ 70 કિમીનું અંતર કાપે છે.

4 / 6
આ જીપના ડેશબોર્ડ પર એક નાનો સ્ટોરેજ છે અને સ્પીડ અને બેટરી વિશે માહિતી આપતું નાનું ડિજિટલ મીટર છે. આ સિવાય ઈન્ટિરિયર ખૂબ જ ક્લિયર છે, તેની મધ્યમાં ફ્રન્ટ અને રિવર્સ ગિયર્સ સાથે કસ્ટમ સ્ટીયરિંગ વ્હીલ છે. કારના પાછળના ભાગમાં માત્ર બે ટેલ લાઇટ આપવામાં આવી છે.

5 / 6
ગ્રીન માસ્ટરની વેબસાઇટ પર Jeep EVની કિંમત 2.60 લાખ રૂપિયા છે. ગ્રીન માસ્ટરની વેબસાઈટ પર રહેલા કોન્ટેક્ટ નંબર પર કોલ કરીને તમે તેને ઘરે બેઠા ઓર્ડર કરી શકો છો. કંપની તમારા ઘરે ડિલિવરી સુવિધા આપશે. જો કે, ટ્રાન્સપોર્ટેશન ચાર્જ અલગથી ભરવાનો રહેશે. (Image - green master)

6 / 6

Latest News Updates

Follow Us:
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video

પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર

વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ

સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ

રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ

યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ

ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું

પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO

PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ

ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">