3900 કિલો વજન ધરાવે છે Chandrayaan-3, જાણો ચંદ્રયાનની અંદરની વાત
ચંદ્રયાન-3 પ્રક્ષેપણનો ઉદ્દેશ્ય ચંદ્રની ભ્રમણકક્ષા સુધી પહોંચવાનો, લેન્ડરનો ઉપયોગ કરીને વાહનને ચંદ્રની સપાટી પર સુરક્ષિત રીતે ઉતારવાનો અને ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવા રોવરને લેન્ડરમાંથી મુક્ત કરવાનો છે. ISROનું કહેવું છે કે તે ચંદ્રયાન-3ને એવી જગ્યાએ લેન્ડ કરશે, જ્યાં અત્યાર સુધી કોઈ દેશે તેનું વાહન લેન્ડ કર્યું નથી.
Most Read Stories