AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Tips : કારને રોકવા.. પહેલા ક્લચ દબાવાય કે બ્રેક ? મોટા ભાગના લોકો નથી જાણતા આ વાત

Clutch and Brake Apply: મોટાભાગના લોકો મૂંઝવણમાં રહે છે કે કાર રોકતી વખતે પહેલા ક્લચ દબાવવી જોઈએ કે બ્રેક. જો તમે પણ એ જ મૂંઝવણમાં હોવ તો આજે અમે તમને યોગ્ય રીત સમજાવીશું.

| Updated on: May 19, 2025 | 7:28 PM
Share
કાર ચલાવતા સમયે જ્યારે ગતિ ધીમી કરવી હોય ત્યારે ઘણા લોકો આ પ્રશ્નમાં મૂંઝાય છે કે પહેલા બ્રેક દબાવવી કે ક્લચ. પરંતુ આ સ્થિતિ વિવિધ પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. કેટલીક વખત પહેલા ક્લચ દબાવવી યોગ્ય હોય છે અને કેટલીકવાર પહેલા બ્રેક. ખોટી રીત અપનાવવાથી એન્જિન જામ થઈ શકે છે અથવા ક્લચ પ્લેટ ઘસાઈ શકે છે. ચાલો સમજીએ કે કાર રોકતી વખતે ક્લચ અને બ્રેકનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો.

1 / 5
સૌ પ્રથમ ક્લચ શું કામ કરે છે તે જણાવી દઈએ તો, ક્લચનું મુખ્ય કાર્ય વ્હીલ્સને ગિયરબોક્સથી અલગ કરવાનું છે. જ્યારે તમે ક્લચ દબાવો છો, ત્યારે વ્હીલ્સ એન્જિનથી અલગ થઈ જાય છે. એ સમયે તમે કારને સરળતાથી રોકી શકો છો. જો તમે ક્લચ દબાવ્યા વગર બ્રેક લગાવશો, તો કાર છટકાઈ શકે છે અથવા એન્જિન બંધ થઈ શકે છે, જેને સ્ટોલ થવું કહે છે. આવી સ્થિતિમાં ટ્રાન્સમિશન અને ક્લચને પણ નુકસાન પહોંચી શકે છે.

2 / 5
ક્યારે પહેલા ક્લચ દબાવવી? જો તમારી કારની ગતિ ખૂબ ઓછી છે – એટલે કે, તે ગિયરની ન્યૂનતમ ગતિથી પણ ધીમી છે – તો પહેલા ક્લચ દબાવવી જોઈએ અને પછી બ્રેક. ખાસ કરીને ટ્રાફિકમાં, જ્યારે કાર પહેલા ગિયર પર અને ધીમી ગતિએ ચાલી રહી હોય ત્યારે આ રીત સલામત છે. ક્લચ દબાવવાથી વ્હીલ્સને એન્જિનથી અલગ કરી શકાય છે, અને ત્યારબાદ બ્રેક દબાવી કારને રોકી શકાય છે.

3 / 5
ક્યારે પહેલા બ્રેક દબાવવી? જો તમે હાઇ સ્પીડમાં વાહન ચલાવી રહ્યા છો, તો પહેલાં બ્રેક દબાવવી જોઈએ. જયારે બ્રેક દબાવવાથી કારની સ્પીડ ધીમી થઈ જાય અને ગતિ ગિયરની ન્યૂનતમ ગતિથી નીચે જાય, ત્યારે પછી ક્લચ દબાવવી જરૂરી છે. આ રીતે એન્જિન પર ભાર ન પડે અને કાર સરળતાથી રોકાઈ શકે.

4 / 5
ઇમરજન્સી સ્થિતીઓમાં શું કરવું? જ્યારે તાત્કાલિક કાર રોકવાની જરૂર પડે – જેમ કે કોઈ સામે આવી જાય – ત્યારે ક્લચ અને બ્રેક બંને સાથે દબાવવાની સલાહ આપવામાં આવે છે. આ રીતે તમે ઝડપથી અને સલામત રીતે કારને રોકી શકો છો. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીને આધારે છે. ગાડી કે કાર ચલાવતી વખતે રસ્તા પરની યોગ્ય પરિસ્થિતિ જોયા બાદ નિર્ણય લેવો જરૂરી છે.)

5 / 5

ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વાહનોની ડિઝાઇન, ઉત્પાદન, માર્કેટિંગ અને વેચાણનો સમાવેશ થાય છે. Automobile ના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">