Capsicum Benefits and Side Effects: કેપ્સીકમનું સેવન આંખો માટે ખૂબ જ ફાયદાકારક, જાણો શીમલા મરચા ખાવાના ફાયદા અને નુકસાન
બજારમાં લાલ, પીળા અને લીલા કેપ્સીકમ ઉપલબ્ધ છે. કેપ્સિકમને શિમલા મરચું અને બેલ પેપર તરીકે પણ ઓળખવામાં આવે છે. કેપ્સિકમ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેથી તેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેપ્સીકમનું સેવન કરવાથી ઘણી બીમારીઓ પણ મટે છે. કેમ કે કેપ્સીકમમાં વિટામીન એ, વિટામીન સી, વિટામીન કે, ફાઈબર, કેરોટીનોઈડ જેવા તત્વો જોવા મળે છે, લીલા કેપ્સીકમમાં એન્ટી ઓક્સીડેન્ટ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ પ્રદાન કરે છે. પરંતુ જ્યારે કેપ્સીકમના ઘણા ફાયદા છે તો તેના કેટલાક ગેરફાયદા પણ છે.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9