Gujarati News Photo gallery Cancel culture developed in Congress Govt PM Modi lok sabha Elections2024
લોકસભામાં PM મોદીએ શા માટે કહ્યું, Cancel… Cancel… Cancel
વડાપ્રધાન મોદીએ સંસદમાં બોલતા કહ્યું કે, કોંગ્રેસે કેન્સલ કલ્ચર શરુ કર્યું છે.વડાપ્રધાને કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે રાજકારણમાં નવા યુવાનો આવે પણ પરિવારવાદ એ ચિંતાનો વિષય હોવો જોઈએ. મહત્વની વાત એ છે કે વડાપ્રધાન શા માટે પોતાની સ્પીચ દરમ્યાન Cancel... Cancel... Cancel બોલ્યા તે જાણવું જરૂરી છે.
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં સંબોધન કરતા કહ્યું કે, અમારી ત્રીજી ટર્મમાં ભારત દુનિયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે, અને આ મોદીની ગેરંટી છે. તેમણે આ સાથે વિપક્ષ પર પણ આકરા પ્રહાર કર્યા હતા.
1 / 5

વિપક્ષના સભ્યોએ વિરોધ કર્યો ત્યારે મોદીએ કહ્યું કે, તમને પણ તક મળી હતી. પરંતુ દેશના લોકો માટે કઈ ખાસ કર્યું નથી.
2 / 5

આ સાથે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહયું વિપક્ષ તમામ વિકાસનીઓ વાતોમાં ફક્ત Cancel Cancel નું રટણ કરતાં હોય છે.
3 / 5

વડાપ્રધાન મોદીએ સંસદમાં બોલતા કહ્યું કે, કોંગ્રેસે કેન્સલ કલ્ચર શરુ કર્યું છે. તેઓ તેમા ફસાઈ ગયા છે.
4 / 5

મેક ઈન ઈન્ડિયા તો કોંગ્રેસ કહે કેન્સલ, વંદે ભારત તો કહે કેન્સલ. સારી વાતને લઈને પણ કોંગ્રેસ કેન્સલ કેન્સલ જ કરતી આવી છે.
5 / 5
Related Photo Gallery
સૂર્યાસ્ત પછી ક્યારેય આ વસ્તુનું દાન ન કરતાં
શુક્ર 20 ડિસેમ્બરે કરશે નક્ષત્ર પરિવર્તન
America Visa : અમેરિકામાં આ વિઝા ધારકો માટે નવો આદેશ
બનાસડેરીનો વિકાસ જોવા, જાન્યુઆરી 2026માં દેશભરની ડેરીના ચેરમેન આવશે
આ 3 સ્ટોક તમારી પાસે છે કે નહીં? પોર્ટફોલિયો ચેક કરજો
તમારા પાલતુ Dog ને આ 5 આદતો શીખવો, હંમેશા રહેશે તમારા કંટ્રોલમાં
3 લાખ કરોડ રૂપિયાના ડિફેન્સ ઓર્ડરથી બજારમાં હલચલ
શુભમન ગિલ ફિટ, આફ્રિકા સામે T20 શ્રેણીમાં રમશે
BSNLનો સસ્તો 72-દિવસનો પ્લાન, 500 રુપિયાની ઓછી કિંમતમાં મળી જશે
84 દિવસની વેલિડિટી વાળો સૌથી સસ્તો પ્લાન, Jio યુઝર્સને મળશે લાભ
છીંક કેમ આવે છે? મોટાભાગના લોકો નથી જાણતા તેનું વૈજ્ઞાનિક કારણ
16 વર્ષની ઉંમરે ડેબ્યુ કરનાર ભારતીય મહિલા ક્રિકેટર રિચા ઘોષ બની DSP
નીવા ભૂપા, ગ્લોબલ હેલ્થ સહિત આ શેરમાં કમાણીનો મોકો
ટોયલેટમાં બે ફ્લશ બટન કેમ હોય છે? જાણી લો
રુદ્રાક્ષની માળા સાફ કરવાની સરળ ઘરેલુ રીત, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ
સ્મૃતિ મંધાનાની સગાઈની રિંગ ગાયબ ! શું ખરેખર પલાશ સાથે તૂટી ગયા લગ્ન ?
2025ના સુપર ફ્લોપ મલ્ટીબેગર સ્ટોક ! જે એક જ વર્ષમાં 68% તૂટ્યા
કથાવાચક ઇન્દ્રેશ ઉપાધ્યાયના લગ્ન થયા પૂરા, હવે સામે આવી તસવીરો
કોઈનું મૃત્યુ થવા પર પરિવારના લોકો સફેદ કપડાં કેમ પહેરે છે? જાણો કારણ
મોંઘા ડેન્ટિસ્ટ વગર દાંતનો દુખાવો કરો ઠીક! ઘરે અજમાવો આ ટ્રીટમેન્ટ
Jioનું સિમ કાર્ડ ખોવાઈ જાય તો નંબર કેવી રીતે બ્લોક કરશો? જાણો અહીં
સોનામાં આવી તેજી, પણ ચાંદીના ભાવ ઘટ્યા, જાણો આજનો લેટેસ્ટ ભાવ
બિગ બોસ 19 ટ્રોફી માટે ટોપના 3 દાવેદાર! જાણો કેટલી હશે પ્રાઈઝ મની
શું PCOD સંપૂર્ણપણે મટાડી શકાય છે?
આવો છે ઈશા ગુપ્તાનો પરિવાર
રોકાણ કરતાં પહેલા વડીલોની સલાહ લો, લગ્ન જીવનમાં તણાવ પેદા થઈ શકે છે
વર્ષ 2026 માં આ 3 સ્ટોકમાં જંગી ઉછાળો જોવા મળશે
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો: સોનું ₹1,300 અને ચાંદી ₹3,500 મોંઘી થઈ
આ 3 રાશિના જાતકોના જીવનમાં આવશે ઉથલપાથલ!
વર્ષ 2026માં સોનું ચમકશે કે મિડલ ક્લાસની ચિંતા વધારશે?
રશિયાની ભારતને સૌથી મોટી ભેટ, ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો
વર્ષ 2025માં આ ક્રિકેટરોએ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો
Jioનો 28 દિવસની વેલિડિટી વાળો સસ્તો પ્લાન, કિંમત 200 રુપિયાથી પણ ઓછી
₹2 લાખની કમાણી! પોસ્ટ ઑફિસ ટાઇમ ડિપોઝિટ યોજના બનાવે છે કરોડપતિ
50 દિવસનો સસ્તો રિચાર્જ પ્લાન, BSNL લાવ્યું ધમાકેદાર ઓફર
હવે રશિયન લોકો ભારત ફરવા આવશે, જાણો PM મોદી એ શું જાહેરાત કરી
અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીને આ બે કંપની કરાવે છે વધુ કમાણી
₹ 35 પર આવી ગયો 100 રુપિયાનો આ શેર, જાણો કેમ થઈ રહ્યો ઘટાડો?
ગોળને રેફ્રિજરેટરમાં સ્ટોર કરાય ? તમે નહીં જાણતા હોવ
આ બંન્ને ખેલાડીઓમાંથી IPLમાં કોને મળે છે સૌથી વધારે પગાર
અઠવાડિયાનો સૌથી બેકાર દિવસ કયો છે?ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે કર્યો ખુલાસો
ઘરમાં ગુલાબનો છોડ લગાવવો શુભ છે કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે
અત્યારસુધી કોણે કોણે જીત્યો બિગ બોસનો ખિતાબ જુઓ ફોટો
કઈ રાશિના જાતકોને ચાંદી પહેરવાથી મળશે સૌથી વધુ લાભ ? જાણી લો
વિરાટ કોહલીની નજર હેટ્રિક પર
બોલીવુડમાં ડંકો વગાડનાર ખાનદાનની 'કપૂર' અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
ઘરમા લાગેલા 32, 43, કે 55 ઇંચના TVને કેટલું દૂર બેસીને જોવું જોઈએ?
5 ડિસેમ્બરના રોજ ફરી ઘટ્યો સોનાનો ભાવ, ચાંદીમાં પણ ઘટાડો
ઘરે ઉગાડો ચેરીનો છોડ, બજારમાંથી ખરીદવાની જરુર નહીં પડે
હોસ્પિટલમાં આગ લાગે તો જવાબદાર કોણ?
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
