AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેનેડાની કિસ્મત બદલાવાની તૈયારી, માત્ર 59 ફૂટ નીચે મળ્યો તાંબા અને સોનાનો ખજાનો, બનશે સુપર રીચ

Canada’s Golden Triangle : કેનેડામાં માત્ર 59 ફૂટ ઊંડાણે તાંબા અને સોનાનો વિશાળ ખજાનો મળી આવ્યો છે. આ શોધ Amarc Resources Project દ્વારા કરવામાં આવી છે

| Updated on: Aug 04, 2025 | 2:22 PM
Share
ઉત્તરી બ્રિટિશ કોલંબિયા, કેનેડામાં તાંબા અને સોનાના મહત્વપૂર્ણ ખજાનાની શોધ થઈ છે, જે માત્ર 59 ફૂટ ઊંડાણે મળી આવ્યું છે. આ શોધને કારણે કેનેડાની અર્થવ્યવસ્થામાં નવો ઉછાળો આવી શકે છે અને વૈશ્વિક સ્તરે ખનિજ ક્ષેત્રે તેની સ્થિતિ મજબૂત બની શકે છે.

1 / 6
પ્રાપ્ત માહિતી અનુસાર, ‘ઑરોરા’ નામનું આ સ્થળ વર્ષ 2024 સુધી અનસંધાન થયેલું નહોતું. અહીં તાંબાની સાથે સોનાનું પણ મોટે પાયે ભંડાર હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આ શોધથી ખનિજ સંપત્તિ ધરાવતા કેનેડાના વિસ્તારોમાં ફરી એકવાર વૈશ્વિક રુચિ વધતી જોવા મળી રહી છે.

2 / 6
આ શોધ Amarc Resources Project દ્વારા કરવામાં આવી છે, જે બ્રિટિશ કોલંબિયાના Golden Triangleના ઉત્તર ભાગે આવેલું છે. અહીંનો ભૂ-સંરચનાત્મક વિસ્તાર તો ઘણી સંભાવનાઓ ધરાવે છે, પરંતુ દુર્ગમ ભૂપ્રદેશના કારણે ત્યાં અત્યાર સુધી મોટા પાયે રિસર્ચ નહોતું થયું.

3 / 6
JP24057 નામના ડ્રિલ હોલ દ્વારા કરવામાં આવેલા ખોદકામમાં માત્ર 59 ફૂટની ઊંડાઈએ પ્રતિ ટન 1.24 ગ્રામ સોનું અને 0.38% તાંબું મળ્યું છે. વધુ ઊંડા ખોદકામમાં, 190 ફૂટે, 1.97 ગ્રામ સોનું અને 0.49% તાંબું મળ્યું હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે, જે ખુબજ ઊંચી ગુણવત્તા દર્શાવે છે.

4 / 6
ઑરોરા સ્થળ Todogone Volcanic Arcના ઉત્તર પ્રદેશમાં Clark Lake નજીક આવેલું છે. તાજેતરના વાતાવરણ પરિવર્તનના કારણે હવે આ વિસ્તારોમાં મોસમી ડ્રિલિંગ માટે વધુ સારા અવસર મળતા થયા છે, જેના કારણે ભવિષ્યમાં વધુ ખોદકામ શક્ય બનશે.

5 / 6
અંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (IEA)ના અનુમાન પ્રમાણે, 2040 સુધી તાંબાની માંગમાં દોઢથી બે ગણો વધારો થશે. ખાસ કરીને વીજળી આધારિત વાહનોમાં તાંબાની જરૂરિયાત વધુ હોય છે. હાલમાં ઘણાં પોરફિરી ખાણોમાં તાંબાની ઉપલબ્ધતા ઘટતી જઈ રહી છે, તે સામે કેનેડાનું આ નવું ખજાનો ખૂબ જ આકર્ષક વિકલ્પ બની શકે છે. આ જમીનમાંથી મળેલ પ્રારંભિક પરિણામો અત્યંત હકારાત્મક છે – ઓછું ઊંડાણ, ઊંચી ધાતુ ગુણવત્તા અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે મળીને આ સ્થળને કેનેડાના સર્વોચ્ચ સંભાવનાઓ ધરાવતા ખનિજ વિસ્તાર તરીકે રજૂ કરે છે. જો આવું જ વલણ આગળ પણ જળવાય છે, તો ખનિજ ઉદ્યોગમાં આ શોધ ઐતિહાસિક પરિવર્તન લાવી શકે છે. નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી મીડિયા અહેવાલોના આધારે છે. (All Images - Twitter)

6 / 6

આગામી ભયંકર ભૂકંપ Canada માં આવી શકે છે, આ જગ્યાએ 12 હજાર વર્ષથી એકઠી થઈ રહી છે ઊર્જા, જાણવા માટે અહીં ક્લિક કરો..

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!

હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ

નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા

ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો

અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી

શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો

અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા

ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના

g clip-path="url(#clip0_868_265)">