Chicago News : કાલુમેટ સિટીમાં ભારે વરસાદથી આવેલા પૂરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત, જુઓ Photos

Calumet City flooding : શિકાગોના કાલુમેટ સિટીમાં રવિવારે અચાનક પડેલા ભારે વરસાદ પૂરની સ્થિતી ઊભી થઈ હતી. ભારે વરસાદને કારણે રવિવારે અચાનક પૂર આવ્યું હતું, જેના કારણે કેટલાક દક્ષિણ ઉપનગરીય વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા અને ડ્રાઇવરો ફસાયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2023 | 1:31 PM
ભારે વરસાદને કારણે શિકાગોના દક્ષિણ ઉપનગરોમાં અચાનક પૂર આવ્યું, જેના કારણે સમગ્ર પડોશ પાણીમાં ડૂબી ગયા અને ડ્રાઇવરો ફસાયા. કેટલાક સ્થળોએ માત્ર કલાકોમાં અડધા ફૂટથી વધુ વરસાદ થયો હતો.

1 / 5

2 / 5
કાલુમેટ શહેરના મેયર થડ્ડિયસ જોન્સે જણાવ્યું કે, તેઓ તેમના શહેરમાં થયેલા નુકસાનનું સર્વે કરી રહ્યા છે.

3 / 5
શહેરના ઘરોમાં 3 ફૂટ સુધી પૂરના પાણી ઘૂસ્યા હતા. જેને કારણે સ્થાનીકોને સમસ્યામો સામનો કરવો પડયો હતો.

4 / 5
પૂર બાદ સ્થિતિ સામાન્ય થયા બાદ તંત્ર અને સ્થાનિકો ઘર અને શહેરની સફાઈ કરવાના કામે લાગ્યા હતા.

5 / 5
Follow Us:
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video

રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી

અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ

ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ

Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર

કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ

ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો

આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?

g clip-path="url(#clip0_868_265)">