AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gautam Gambhir Love Story : ગૌતમ ગંભીરે પિતાના મિત્રની પુત્રી સાથે લગ્ન કર્યા, પત્ની સામે રાખી હતી મોટી શરત

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરની લવ સ્ટોરી ખુબ રસપ્રદ છે. લગ્ન પહેલા ગંભીરે નતાશા સામે એક મોટી શરત રાખી હતી. આજે ગૌતમ ગંભીરના જન્મદિવસ પર તેમની લવસ્ટોરી જાણીએ.

| Updated on: Oct 14, 2024 | 1:24 PM
Share
 ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર આજે પોતાનો 43મો જન્મદિવસ મનાવી રહ્યા છે.મેદાનની અંદર અને મેદાનની બહાર હેડ કોચ અલગ જ વ્યક્તિ છે. તેમના જન્મદિવસ પર આજે આપણે તેની લવ સ્ટોરી વિશે વાત કરીએ.

1 / 5
ગૌતમ ગંભીરની પત્નીનું નામ નતાશા છે. જે તેના પિતાના મિત્રની દિકરી છે. ગૌતમ ગંભીર તેના પિતાના ફ્રેન્ડસની દિકરીને દિલ આપી બેઠા હતા. આજે 2 બાળકીઓના પિતા છે ગંભીર

2 / 5
ગંભીર અને તેની પત્ની નતાશાની લવ સ્ટોરી ખુબ રસપ્રદ છે. ગંભીરે લગ્ન પહેલા નતાશા સામે એક મોટી શરત રાખી હતી. પરંતુ ગંભીરની આ શરત ખુબ શાનદાર હતી.

3 / 5
 મીડિયા રિપોર્ટ મુજબ ગંભીર અને નતાશાની પહેલી મુલાકાત 2007માં થઈ હતી. બંન્ને એક ફ્રેન્ડની પાર્ટીમાં મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ત્યારબાદ એક સારા ફ્રેન્ડ બન્યા હતા. ધીમે ધીમે આ મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ હતી.

4 / 5
ગંભીરની શરત એ હતી કે, 2011 વનડે વર્લ્ડ કપ બાદ લગ્ન કરશે. એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો છે.ગૌતમ ગંભીર અને નતાશા જૈનના લગ્ન 28 ઓક્ટોબર 2011ના રોજ થયા હતા. આ દંપતીને બે પુત્રીઓ છે, અઝીન અને અનાઇઝા.

5 / 5
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી

બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">