શરીરમાં ગેસ, અનિદ્રા, હાડકાંનો દુખાવો સહિતની આ 7 બીમારી માટે જાણો રામબાણ ઈલાજ

14 Oct, 2024

હાલના સમયમાં નબળી રોગપ્રતિકારક શક્તિ, ગેસ્ટ્રિક, અનિદ્રા, હાડકાંનો દુખાવો, અને અપચો જેવી સમસ્યા સામાન્ય થઈ ગઈ છે.

અહીં કેટલીક સમસ્યાના સમાધાન માટે કેટલાક ફળો ખાવાની સલાહ આપવામાં આવી છે. જેનાથી આ બીમારી દૂર થાય.

જો કોઈપણ ખાદ્યપદાર્થો તમારા શરીરને અનુરૂપ ન હોય તો તમે વૈકલ્પિક વિકલ્પ પસંદ કરી શકો છો.

સૌથી પહેલું છે જો તમારા શરીરમાં ઇમ્યુનિટી ઓછી છે તો તમરે ખાટી વસ્તુ ખાવી જરૂરી છે.

જો તમે શરીરમાં વારંવાર ગેસ થાય છે તો ફૂદીનો ખાઓ.

જો રાત્રે તમને ઊંઘ નથી આવતી તો ધૂપ શેકવું જોઈએ.

જો તમારા હાડકાં નબળા છે તો તમારે દૂધ પીવું જોઈએ.

જો તમને વારંવાર થાક લાગતો હોય તો તમારે પાલક ખાવું જોઈએ.

વોટર રિટેન્શનની સમસ્યા છે તો કાકડી ખાઓ.

અને જો તમારી આંખો નબળી છે તો તમારા માટે ગાજર ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

અને જો પાચન સંબંધીત સમસ્યા છે તો તમારે ઓટ્સ ખાવા જોઈએ.

Video - sonianarangsdietclinics

આ તમામ માહિતી તમે અહીં 22 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકો છો.

નોંધ :  અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ સમસ્યાનો ઈલાજ કરતાં પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.  

all Photos - Canva