આ ભૂલો…અને સાંધા પડશે નબળા, નાની ઉંમરમાં જ દુખાવાથી થઈ જશો પરેશાન
બદલાતી ઋતુમાં અથવા વધતી જતી ઉંમર સાથે સાંધા અને સ્નાયુઓમાં દુખાવો થવો સ્વાભાવિક માનવામાં આવે છે, પરંતુ દિનચર્યામાં કેટલીક એવી ભૂલો હોય છે જે તમને નાની ઉંમરમાં જ સાંધાના દર્દનો શિકાર બનાવી શકે પરંતુ અન્ય ઘણી બીમારીઓનું કારણ બની શકે છે. .
Most Read Stories