દિવાળીની સફાઈ દરમ્યાન ઘરમાંથી છૂમંતર થઈ જશે વંદા, પાણીમાં મિક્સ કરી દો આ વસ્તુ
જો તમને દિવાળીની સફાઈ દરમિયાન ઘરની બહાર ઘણા બધા વંદા જોવા મળે છે, તો આ વસ્તુઓને પાણીમાં મિક્સ કરો. રસોડામાં રહેલી આ વસ્તુઓ વંદા દૂર કરવા માટે ખૂબ જ અસરકારક છે.
Most Read Stories