Big Investment: IPO ખુલતા પહેલા હ્યુન્ડાઈ મોટરનો મોટો પ્લાન, બનાવી 32000 કરોડના રોકાણની યોજના
Hyundai Motor India Limitedનો IPO લોન્ચ કરવા માટે તૈયાર છે. IPO ખુલતા પહેલા કંપનીની ભાવિ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. કંપનીએ 2032 સુધીમાં રોકાણ કરવાની યોજના બનાવી છે. જ્યારે આનાથી ઉત્પાદનમાં વધારો થશે, કંપની BEV સેક્ટરમાં તેની પકડ મજબૂત કરશે.
Most Read Stories