‘કિંગ’ માટે સુહાના ખાનની જોરદાર તૈયારી, શાહરૂખની પુત્રી જીમમાં ખૂબ પરસેવો પાડી રહી છે, જુઓ વીડિયો

સુહાના ખાન પોતાની બીજી ફિલ્મ કિંગ માટે જોરદાર તૈયારી કરી રહી છે. જીમમાં પરસેવો પાડી રહી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કિંગ ફિલ્મમાં સુહાના સાથે તેના પિતા શાહરુખ ખાન પણ જોવા મળશે.

'કિંગ' માટે સુહાના ખાનની જોરદાર તૈયારી, શાહરૂખની પુત્રી જીમમાં ખૂબ પરસેવો પાડી રહી છે, જુઓ વીડિયો
Follow Us:
| Updated on: Oct 15, 2024 | 11:44 AM

આમ તો શાહરુખ ખાન અને ગૌરી ખાનની દિકરી સુહાના ખાન ધ આર્ચીજ ફિલ્મથી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી ચૂકી છે. પરંતુ આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ હતી. હવે તે પોતાની અપકમિંગ ફિલ્મ મોટા પડદા પર રિલીઝ થશે. જેમાં તેની સાથે તેના પિતા શાહરુખ ખાન પણ જોવા મળશે. આ ફિલ્મનું નામ કિંગ છે અને સુહાના જેના માટે તૈયારીઓ કરી રહી છે. તેનો જીમમાં વર્કઆઉટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. જીમમાં ભારેભરખમ વજન ઉપાડી રહી છે અને ખુબ પરસેવો પણ પાડી રહી છે. આ વીડિયો જોયા બાદ ચાહકો કહી રહ્યા છે કે, સુહાનાને આવી રીતે વર્કઆઉટ કરતા પહેલી વખત જોઈ છે.

Chana : બાફેલા ચણા ખાવા કે શેકેલા ચણા, બે માંથી વધારે ફાયદાકારક કોણ છે?
આજનું રાશિફળ તારીખ : 15-10-2024
Rice For Skin Care : ચોખાનું પાણી સ્કીન માટે છે વરદાન, જાણો તેના ફાયદા
વાળને સફેદ થતા કેવી રીતે રોકવા ?
ગળામાં મીનાકારીનો હાર, કપાળ પર બિંદી, રાધિકા મર્ચન્ટ ગરબા નાઇટમાં રાણીની જેમ થઈ તૈયાર
શરીરમાં ગેસ, અનિદ્રા, હાડકાંનો દુખાવો સહિતની આ 7 બીમારી માટે જાણો રામબાણ ઈલાજ, જુઓ Video
View this post on Instagram

A post shared by Suhana Khan (@suhanakhan2)

સુહાનાએ શેર કર્યો વર્કઆઉટનો વીડિયો

આ વીડિયો પર સુહાનાની કઝિન આલિયા છિબ્બાએ કોમેન્ટ કરી છે. ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે. એકે લખ્યું પુલ અપ ખતરનાક છે. તે કઈ રીતે કર્યું તો કેટલાક લોકો તેની સુંદરતાની સાથે ફિટનેસના પણ વખાણ કરી રહ્યા છે.

ઈદ 2026માં રિલીઝ થઈ શકે છે ફિલ્મ

કિંગ ફિલ્મની વાત કરીએ તો જાન્યુઆરી 2025માં આવી શકે છે. યૂરોપમાં શૂટિંગ થશે. ડાયરેક્શન સુજોય ધોષ કરશે અને પ્રોડ્યુસર ગૌરી ખાન અને સિદ્ધાર્થ આનંદ છે. શાહરુખ અને સુહાના સિવાય અભિષેક બચ્ચન, અભય વર્મા પણ જોવા મળશે. આ ફિલ્મ ઈદ 2026માં રિલીઝ થઈ શકે છે.

આ વર્ષે પડદા પરથી ગાયબ છે એસઆરકે

શાહરુખ ખાને ગત્ત વર્ષે બોક્સ ઓફિસ પર કબજો કરી લીધો હતો. તેની 3 ફિલ્મ રિલીઝ થઈ હતી. પઠાણ, જવાન અને ડંકી. આ સિવાય સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3માં કેમિયો કર્યો હતો. આ વર્ષ સલમાન ખાનની એક પણ ફિલ્મ રિલીઝ થઈ નથી.સુહાના ખાને ખુદ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે જીમમાં ગ્લુટ્સ વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. લોકો સુહાનાના આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. સુહાના ખાન સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. તેના લાખોમાં ફોલોઅર્સ છે. તે પોતાના ચાહકોને અપટડે પણ આપતી રહે છે. હાલમાં સુહાનાનું સંપૂર્ણ ધ્યાન પિતા સાથે આવનારી ફિલ્મ પર છે.

સાપુતારામાં સૌંદર્ય સોળે કળાએ ખીલ્યુ
સાપુતારામાં સૌંદર્ય સોળે કળાએ ખીલ્યુ
કાલાવડ પંથકમાં સતત 3 દિવસથી ભારે વરસાદ ! અનેક ગામોના નદી- નાળા છલકાયા
કાલાવડ પંથકમાં સતત 3 દિવસથી ભારે વરસાદ ! અનેક ગામોના નદી- નાળા છલકાયા
અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
વિકાસ સપ્તાહની ઉજવણી અતંર્ગત ગુજરાત CMએ PM મોદી માટે કહી આ વાત-VIDEO
વિકાસ સપ્તાહની ઉજવણી અતંર્ગત ગુજરાત CMએ PM મોદી માટે કહી આ વાત-VIDEO
5 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં આવકાર કંપનીના 3 ડિરેક્ટરની ધરપકડ-Video
5 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં આવકાર કંપનીના 3 ડિરેક્ટરની ધરપકડ-Video
અંબાલાલ પટેલની વધુ એક આગાહી, આ જિલ્લાઓમાં આ તારીખે પડશે વરસાદ
અંબાલાલ પટેલની વધુ એક આગાહી, આ જિલ્લાઓમાં આ તારીખે પડશે વરસાદ
2 ઈંચ વરસાદમાં ભુજ જળબંબાકાર, વાહનો પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો
2 ઈંચ વરસાદમાં ભુજ જળબંબાકાર, વાહનો પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો
અંકલેશ્વરની ખાનગી કંપનીમાંથી ઝડપાયું રૂપિયા 500,00,000,000 નું ડ્રગ્સ
અંકલેશ્વરની ખાનગી કંપનીમાંથી ઝડપાયું રૂપિયા 500,00,000,000 નું ડ્રગ્સ
રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા
g clip-path="url(#clip0_868_265)">