આતુરતાનો અંત! 13 વર્ષ પછી કંપનીએ બોનસ શેરની કરી જાહેરાત, 1 શેર પર મળશે 5 મફત શેર, રિટર્ન પણ મળ્યું છે જોરદાર
આ કંપનીએ 1 શેર માટે 5 બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપની 13 વર્ષ પછી રોકાણકારોને બોનસ શેર આપવા જઈ રહી છે. છેલ્લી વખત કંપનીએ 2011માં બોનસ શેર આપ્યા હતા. ત્યારે કંપનીએ 1 શેર પર 1 શેર બોનસ આપ્યું હતું. તમને જણાવી દઈએ કે, આ સ્ટોકનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું છે.
Most Read Stories