AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જ્યોતિષે કરી મોટી આગાહી, થલાપતિ વિજયની સરકાર 6 મહિનામાં પડી જશે, તમિલનાડુમાં ફરી ચૂંટણી થશે

જ્યોતિષની આગાહીએ હંગામો મચાવી દીધો છે. તેમણે કહ્યું કે, થલાપતિ વિજય ત્રિશાના કારણે ચૂંટણી જીત્યા છે પણ સરકાર ટૂંક સમયમાં પડી શકે છે, આટલું જ નહી તમિલનાડુમાં ફરી ચૂંટણી થશે, હવે જોવાનું રહ્યું આ આગાહી કેટલી સાચી પડે છે.

| Updated on: May 11, 2026 | 11:40 AM
Share
થલાપતિ વિજય મુખ્યમંત્રી બન્યો છે પરંતુ અભિનેતાની સાથે ત્રિશા પણ  ચર્ચામાં છે. એક જ્યોતિષીએ બંન્નેના સંબંધોને લઈને પણ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે ત્રિશાને વિજયની જીતનું કારણ ગણાવી છે, તેમજ આવનારા સમય વિશે પણ ચેતાવણી આપી છે.

1 / 8
થલાપતિ વિજય અને ત્રિશાના અફેરની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. બંન્ને અનેક વખત ઈવેન્ટમાં સાથે જોવા મળે છે. આટલું જ નહી બંન્ને વચ્ચેની કેમિસ્ટ્રી પણ ચાહકોને વધુ પસંદ આવે છે. પરંતુ વિજય અને ત્રિશાએ ક્યારે પણ દુનિયાની સામે પોતાના સંબંધોને સ્વીકાર્યા નથી.

2 / 8
થલાપતિ વિજય હાલમાં તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.સમારોહમાં રુમર્ડ ગર્લફ્રેન્ડ ત્રિશા પણ આવી હતી. આ વચ્ચે સોશિયલ મીડિયા પર ત્રિશા અને વિજયને લઈ રાજકારણ શરુ થયું હતુ.

3 / 8
ઈન્ટરનેટ પર તમિલ જ્યોતિષી વેણુ સ્વામીની એક ભવિષ્યવાણીએ ધમાલ મચાવી છે. તેમણે ત્રિશા અને વિજયના સંબંધો પર ખુલ્લીને વાત કરી છે.તેમજ આગળનું ભવિષ્ય પણ બતાવ્યું છે.

4 / 8
જ્યોતિષીએ વેણુ સ્વામીએ દાવો કર્યો કે, વિજયની કુંડળી અભિનેત્રી ત્રિશા કૃષ્ણના ગૃહના પ્રભાવો સાથે જોડાયેલી છે. તેમણે એ પણ કહ્યું કે, ત્રિશા વિજયના જીવનનો ભાગ ન હોત તો તેની રાજકારણની સફળતા અલગ જ હોત.

5 / 8
જ્યોતિષીએ જણાવ્યું કે, વિજય ચૂંટણીમાં મોટી બહુમતી સાથે જીત્યો છે પરંતુ  તેનો તમામ શ્રેય તૃષાની કુંડળીને જાય છે. કારણ કે, તેના ગ્રહનો પ્રભાવ પડ્યો છે. આજે તે સીએમ પદ પર છે.

6 / 8
જ્યોતિષીએ આગાહી કરી હતી કે વિજય મુખ્યમંત્રી બન્યા છતાં, તેમની સરકાર લાંબો સમય ટકશે નહીં. તેમણે કહ્યું કે તીવ્ર રાજકીય અસ્થિરતાને કારણે, તમિલનાડુ છ મહિનાથી એક વર્ષમાં બીજી ચૂંટણી થઈ શકે છે.

7 / 8
જ્યોતિષ વેણુ સ્વામી વિજય અને ત્રિશાના સંબંધને જ્યોતિષશાસ્ત્રમાં "એકનાડી યોગ" તરીકે વર્ણવે છે, જે અપાર સફળતા તેમજ અચાનક, મહત્વપૂર્ણ સમસ્યાઓ લાવી શકે છે. વિજય અને ત્રિશાના સંબંધનું આ કારણ હોઈ શકે છે. (All photo : PTI)

8 / 8

તમિલનાડુના રાજકારણમાં ઈતિહાસ રચનાર વિજય થલાપતિનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા

મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ

અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ

આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ

રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ

VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો

સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video

નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ

વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું

તહેવારોમાં પીઝાનો ઓર્ડર આપતા પહેલા ચેતી જજો

g clip-path="url(#clip0_868_265)">