Bitter Gourd Benefits and Side Effects: કારેલા ખાવાથી વારંવાર બીમાર પડશો નહીં, જાણો કારેલા ખાવાના ફાયદા અને નુકસાન
કારેલા ખાવામાં થોડું કડવું હોય છે, તેથી મોટાભાગના લોકો તેનું સેવન કરવાનું પસંદ કરતા નથી. પરંતુ શું તમે જાણો છો કે કારેલાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે કારેલામાં ઔષધીય ગુણો ભરપૂર હોય છે. તેથી તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. કારેલામાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, કેરોટિન, બીટા કેરોટિન, આયર્ન, ઝિંક, પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેંગેનીઝ જેવા તત્વો હોય છે.
Most Read Stories