Bitcoin Price Today : બિટકોઈન માર્કેટમાં આજે ક્યારે એન્ટ્રી કરી શકાય ? જાણો
આજે 6 મે, 2025ના રોજ, BTC/USD બજારમાં કેવી સ્થિતિ રહેશે તે અંગે જણાવીશું.BTC/USD માર્કેટમાં એન્ટ્રી, એક્ઝીટ, ટાર્ગેટ વિશે માહિતી આપવામાં આવી છે.

આજના દિવસે BTC/USD માર્કેટની સ્થિતિ ઉપર નજર કરીએ તો 6મેના રોજ બજારમાં ઓપનિંગ પ્રાઈઝ 94254 ડોલર છે.

જ્યારે આજે BTC/USD માર્કેટમાં 7.30 વાગ્યે બનેલી કેન્ડલ નીચેની તરફ જોવા મળે હતી. તેના ઉપરથી કહી શકાય કે આજે ભાવ નીચો જવાની શક્યતા છે.

જ્યારે માર્કેટ નીચે જાય ત્યારે શોર્ટ સેલીંગ કરી શકાય છે. જેથી આજે BTC/USD માર્કેટમાં ઘટાડો આવી શકે છે.આજે 6 મે 2025ના રોજ BTC/USD માર્કેટમાં 30 ટકા ઘટાડો થાય છે. જે આજે સવારે 7.30 બનેલી કેન્ડલ નીચે તરફ જઈ રહી છે.

જોકે, કોઈ પણ ટ્રેડિંગ ડિસિઝન લેતા પહેલાં જોખમ વ્યવસ્થાપન (risk management) મહત્વપૂર્ણ બની રહે છે.યોગ્ય સમયે લેવાયેલો ટ્રેડિંગ નિર્ણય અને સાવચેતીપૂર્વક રાખવામાં આવેલો સ્ટોપ લોસ રોકાણકારને ઓછા જોખમમાં સારૂ વળતર આપે છે.

(નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો)
બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..



























































