AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રૂમ હીટર ખરીદતી વખતે કઈ બાબતો પર ધ્યાન આપવું અને તમારા માટે શ્રેષ્ઠ મોડેલ કેવી રીતે નક્કી કરવું, આ પાંચ બાબતો સમજી લો

પહેલી વાર રૂમ હીટર ખરીદતી વખતે લોકો સૌથી વધુ મૂંઝવણમાં મુકાતી બાબતોમાંની એક એ છે કે કયું મોડલ શ્રેષ્ઠ છે? બ્લોઅર હીટર , હેલોજન હીટર કે ક્વાર્ટઝ હીટર, દરેક હીટરની ડિઝાઇન અને કામગીરી અલગ હોય છે ચાલો જાણીએ સારુ હીટર ક્યું

| Updated on: Nov 21, 2025 | 4:17 PM
Share
રૂમ હીટર ખરીદતા પહેલાં, કેટલીક બાબતો સમજવી શ્રેષ્ઠ છે. રૂમનું કદ, વીજ વપરાશ, સલામતી સુવિધાઓ અને તેની તમારા સ્વાસ્થ્ય પર થતી અસર – આ બધાં પરિબળો ખૂબ મહત્ત્વનાં છે. રૂમ હીટર ખરીદતી વખતે આ પરિબળોને ધ્યાનમાં રાખવાથી ખરીદી માત્ર સલામત જ નહીં, ખર્ચની દ્રષ્ટિએ પણ રાહત આપશે.

1 / 6
પહેલા રૂમનું કદ જોઈ લો. હીટરની ક્ષમતા સીધી રૂમના કદ પર આધાર રાખે છે. નાના રૂમ માટે, 800 થી 1200 વોલ્ટેજનું હીટર સારું કામ કરશે, કારણ કે તે નાની જગ્યાને ઝડપથી ગરમ કરે છે. મોટા રૂમ માટે, 2000 વોલ્ટેજનું કે તેથી વધુ ક્ષમતા ધરાવતું હીટર પૂરતી ગરમી પ્રદાન કરશે.

2 / 6
કોઈપણ હીટર લો તેની સલામતીનો ભાગ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી કે પડી જવાથી અકસ્માતોનું જોખમ રહે છે. તેથી, ઓટો કટ-ઓફ, ટ્રિપ-ઓવર પ્રોટેક્શન અને કૂલ-ટચ બોડી જેવી સુવિધાઓ ધરાવતું હીટર પર ધ્યાન આપવું જોઈએ.

3 / 6
ખરીદી કરતી વખતે વીજળીનો વપરાશ પણ ધ્યાનમાં લેવો જોઈએ. દરેક પ્રકારના હીટરમાં અલગ અલગ માત્રામાં વીજળી વપરાય છે. તમારે કયું હીટર પસંદ કરવું જોઈએ તે તમારા રોજના કલાકોના વપરાશ ઉપર નિર્ભર કરી છે, વઘારે વાપરવા ઓઇલ-ફિલ્ડ હીટર વધુ યોગ્ય રહે છે તે ઓછી વીજળી સાથે સતત ગરમી પ્રદાન કરે છે.

4 / 6
હવામાં ભેજ પણ એક મહત્વપૂર્ણ વિચારણા છે. ઘણા હીટર રૂમમાં હવાને એટલી સૂકી બનાવી શકે છે કે તે તમારી ત્વચાને બાળી શકે છે. આ સમસ્યાને ટાળવા માટે, હ્યુમિડિફાયરવાળા મોડેલ આદર્શ છે. તેઓ ગરમી જાળવવામાં અને રૂમમાં સંતુલિત ભેજ જાળવવામાં મદદ કરે છે.

5 / 6
સારી બ્રાન્ડ અને વોરંટી સાથે ક્યારેય સમાધાન કરશો નહીં. એકવાર ખરીદ્યા પછી, ઇલેક્ટ્રિક હીટર વર્ષો સુધી ચાલશે તેવી અપેક્ષા છે, તેથી વિશ્વસનીય બ્રાન્ડમાંથી મોડેલ પસંદ કરો. ખાતરી કરો કે તમારા શહેરમાં ઓછામાં ઓછી એક વર્ષની વોરંટી અને સર્વિસ સેન્ટર હોય જેના લીધે તમારે કોઈપણ સમસ્યાઓ વિશે ચિંતા કરવી નહી.

6 / 6

દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">