+7090412705 પરથી ફોન આવે તો સાવધાન, ખાતું થઈ જશે ખાલી, જાણો બચવાના ઉપાય
ભારતમાં દરરોજ લોકોને અનેક કોલ આવતા હોય છે અને મોબાઈલ આવ્યા પછી તો લોકોની દિવસમાં મોટાભાગના કામ તો મોબાઈલ અને ઈન્ટરનેટ દ્વારા જ થવા લાગ્યા છે, ત્યારે કામના ફોન વચ્ચે અનેક ફ્રોડના ફોન પણ લોકોને આવવા લાગ્યા છે, જે લોકોના ખાતા રહેલા પૈસા ઉપાડી લે છે. મોટા ભાગના લોકોના મોબાઈલ નંબર સાથે બેંક ખાતું જોડાયેલું હોય છે, જેના કારણે ફોન કરી લોકો પાસે નંબર દબાવવાનું કે ઓટીપી આપવાનું કહે છે.
Most Read Stories