ATP Finals: યુવા સ્ટાર એલેક્ઝાંડર ઝવેરેવ ચેમ્પિયન બન્યો, તેણે ફાઈનલમાં અનુભવી ડેનિલ મેદવેદેવને સીધા સેટમાં હાર આપી

ગ્રીસના યુવા સ્ટાર એલેક્ઝાન્ડર ઝવેરેવે સેમીફાઇનલમાં વિશ્વના નંબર વન નોવાક જોકોવિચને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 4:04 PM
ATP Finals:એલેક્ઝાન્ડર ઝ્વેરેવે તેની આક્રમક રમતનું સારું પ્રદર્શન કર્યું કારણ કે તેણે વિશ્વના બીજા નંબરના ડેનિલ મેદવેદેવને સીધા સેટમાં હરાવીને રવિવારે અહીં બીજી વખત ATP ફાઇનલ્સ ટેનિસ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીત્યું.

1 / 8
સેમિફાઇનલમાં ટોચના ક્રમાંકિત નોવાક જોકોવિચને ત્રણ સેટમાં હરાવ્યા બાદ ઝ્વેરેવે વધુ સારી રમત રમી અને મેદવેદેવને 6-4, 6-4થી હરાવ્યો. ઝવેરેવે શરૂઆતથી જ પ્રભુત્વની વ્યૂહરચના અપનાવી હતી અને યુએસ ઓપન ચેમ્પિયન મેદવેદેવને કોઈ તક આપી ન હતી.

2 / 8
ઝવેરેવે બાદમાં કહ્યું, 'તે મારી વ્યૂહરચનાનો એક ભાગ હતો. તે વિશ્વમાં બેઝલાઈન પરનો સર્વશ્રેષ્ઠ ખેલાડી છે અને તેની સામે તમારે પોઈન્ટ્સ પર નિયંત્રણ રાખવાની જરૂર છે અને મેં આજે તે જ કર્યું અને તેથી જ હું સફળ રહ્યો.

3 / 8
આ મહિનાની શરૂઆતમાં, જોકોવિચે પેરિસ માસ્ટર્સની ફાઇનલમાં મેદવેદેવ સામે જીતવા માટે આ જ વ્યૂહરચના અપનાવી હતી. અગાઉ પિયર હ્યુજીસ હર્બર્ટ અને નિકોલસ માહુતે રાજીવ રામ અને જો સેલિસબરીને 6-4, 7-6 (0) થી હરાવીને ડબલ્સનો ખિતાબ જીત્યો હતો.

4 / 8
ટોક્યો ઓલિમ્પિકની સેમી ફાઇનલમાં ઝવેરેવે ટોચના ક્રમાંકિત જોકોવિચને હરાવ્યો હતો.

5 / 8
એલેક્ઝાન્ડર ઝ્વેરેવે નોવાક જોકોવિચને આ વર્ષે સતત બીજી વખત મોટી ટ્રોફી જીતતા અટકાવ્યો હતો. તેણે શનિવારે એટીપી ફાઇનલમાં જોકોવિચને 7-6 (4), 4-6, 6-3થી હરાવ્યો હતો. ઝવેરેવ રવિવારે ફાઇનલમાં બીજા ક્રમાંકિત ખેલાડી ડેનિલ મેદવેદેવ સામે ટક્કર થઈ હતી.

6 / 8
વિશ્વનો નંબર વન નોવાક જોકોવિચ, બીજા ક્રમાંકિત ડેનિલ મેદવેદેવ પછી ત્રીજા ક્રમાંકિત ખેલાડી, એટીપી ફાઇનલ્સની સેમિફાઇનલમાં પહોંચ્યો હતો.

7 / 8
ઝવેરેવે જીત બાદ કહ્યું, 'અમે જ્યારે પણ એકબીજા સામે રમીએ છીએ, તે ખૂબ જ ઉચ્ચ સ્તરની મેચ છે.' તેણે કહ્યું, 'આ વર્ષે અમે એકબીજા સાથે પાંચ વખત રમ્યા છીએ. દરેક વખતે અમે કેટલાક કલાકો સુધી રમ્યા છીએ. ઝવેરેવે જોકોવિચ વિશે કહ્યું, 'તે સર્વકાલીન મહાન ખેલાડી છે

8 / 8

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">