AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અભિનેત્રી 16 વર્ષ પછી બની ટ્રાન્સજેન્ડર મેન, સર્જરી પછી બદલાયો લુક, જુઓ ફોટો

આજકાલ જેન્ડર ચેન્જ કરવું એક સામાન્ય વાત બની ગઈ છે. હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ઓડિસીમાં જોવા મળતો અભિનેતા પહેલા એક મહિલા હતો. હવે તે મહિલામાંથી પુરુષ બન્યો છે. તો ચાલો જાણીએ આ અભિનેતા કોણ છે.

અભિનેત્રી 16 વર્ષ પછી બની ટ્રાન્સજેન્ડર મેન, સર્જરી પછી બદલાયો લુક, જુઓ ફોટો
Image Credit source: AI
| Updated on: Aug 07, 2026 | 2:27 PM
Share

ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ ધ ઓડિસીએ દુનિયાભરમાં ડંકો વગાડ્યો છે. સિમેમૈટિક એક્સપીરિયન્સ આપતી આ ફિલ્મમાં કેનેડાના ફેમસ અભિનેતા એલિયટ પેઝને એક યૌદ્ધા સિનોનના પાત્રમાં કામ કર્યું છે. પરંતુ શું તમે જાણો છો કે, અંદાજે 16 વર્ષ પછી નોલન અને એલિયટે સાથે કામ કર્યું છે. આ પહેલા તેમણે 2010માં આવેલી ફિલ્મ ઈન્સેપ્શનમાં કામ કર્યું હતુ. પરંતુ તે સમયે તેનું જેન્ડર અલગ હતુ.

નોલનની ઈન્સેપ્શન એક કલ્ટ ક્લાસિક ફિલ્મ હતી. એલિયટ પેજે આ ફિલ્મમાં ગ્રેજ્યુએટ વિદ્યાર્થી એરિયાડનો રોલ નિભાવ્યો હતો. તમને જાણીને નવાઈ થશે કે, તે સમયે એલિયટ પેઝનું નામ એલેન પેઝ હતુ. તેનું જેન્ડર આઈડૈટિટી એક મહિલાની હતી. પરંતુ 16 વર્ષ પછી એલનની જર્નીમાં મોટું ટ્રાન્સફોર્મેશન થયું અને તે એલેનમાંથી એલિયટ બની છે.

એલેનમાંથી એલિયટ બનવાની સફર

એલેન હવે એક ટ્રાન્સજેન્ડર મેન છે અને તેનું નામ હવે એલિયટ છે. કોરોનાકાળ દરમિયાન 2020માં તેમણે પોતાની સેક્સુઅલિટીને પબ્લિક કરી હતી. તેમણે આ વિશે ખુલ્લીને વાત કરી હતી અને જણાવ્યું હતુ કે, તે એલિયટ બની ચૂક્યો છે. આ માટે તેમણે સર્જરી કરાવી છે. ટોપ સર્જરીની પ્રોસીઝરમાં બ્રેસ્ટ ટિશ્યુને દુર કરવામાં આવે છે. જેનાથી તે મૈસ્કુલિન નજર આવે આ એક પ્રકારની જેન્ડર અફર્મિંગ સર્જરી હોય છે. તેની સોશિયલ મીડિયા પર અનેક સારી બેયર ચેસ્ટ ફોટો પણ જોવા મળે છે. એલિયટે ઓપેરા વિનફ્રેના શોમાં પણ સર્જરીની વાત કરી હતી.

View this post on Instagram

તેમણે કહ્યું કે, જ્યારે હું નાહીને બહાર આવું છું. ત્યારે રુમમાં કમર પર ટુવાલ હોય છે. હું અરીસ્સામાં જોઈ કહું છુ કે હવે મને જોઈ ગભરાટ થતી નથી. તેમણે ઈમોશનલ થતાં કહ્યું હું મારા શરીરને સ્પર્શ કરી શકું છું. આ મારા ખુશીના આસું છે. ટ્રાન્સજેન્ડર બનતા પહેલા એલિયટે પોતાને લેસ્બિયન કહ્યો હતો. 14 ફેબ્રુઆરીના રોજ એલિયટે પોતાની ઓળખ લેસ્બિયન તરીકે કરી હતી.

પર્સનલ લાઈફ

પર્સનલ લાઈફ પર એલિયટના છુટાછેડા થઈ ચૂક્યા છે. 2018માં એલિયટે ડાન્સ કોરિયોગ્રાફર એમા પોર્ટનર સાથે લગ્નનો ખુલાસો કર્યો હતો. આ સંબંધો વધારે લાંબા ચાલ્યા નહી. 2021માં છુટાછેડા થયા હતા. પરંતુ આજે પણ બંને સારા ફ્રેન્ડ છે. 2025માં એલિયટે અભિનેત્રી જુલી સાથે સંબંધમાં હોવાની વાત કહી છે.

સુશાંત જ નહી બોલિવુડના આ સ્ટાર પણ જેન્ડર ચેન્જ કરી ખુશ છે, જુઓ ફોટો અહી ક્લિક કરો

Follow Us
વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું
વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું
તહેવારોમાં પીઝાનો ઓર્ડર આપતા પહેલા ચેતી જજો
તહેવારોમાં પીઝાનો ઓર્ડર આપતા પહેલા ચેતી જજો
અધિકારીઓ તમારાથી પ્રસન્ન થશે, કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ વધશે
અધિકારીઓ તમારાથી પ્રસન્ન થશે, કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ વધશે
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
g clip-path="url(#clip0_868_265)">