Anil Ambani ના આ સ્ટોકે મચાવી ગદર, એક સપ્તાહમાં 45 ટકાનો ઉછાળો, શેરમાં આવી જબરદસ્ત તેજી
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરનો શેર આ મહિનાના પહેલા સપ્તાહ સુધી સતત ઘટી રહ્યો હતો, પરંતુ ત્યારથી શેરનો ટ્રેન્ડ બદલાઈ ગયો છે. હવે આ શેર ગદર મચાવી રહ્યો છે. એમ કહી શકાય કે રિલાયન્સના આ શેરના રોકાણકારોના ગોલ્ડન દિવસ આવી ગયા છે.
![અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવર છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારમાં ફોકસમાં છે. માત્ર એક સપ્તાહ પહેલા સુધી જે સ્ટોક સતત ઘટી રહ્યો હતો, તેણે અચાનક પોતાનો ટ્રેન્ડ બદલી નાખ્યો અને માત્ર એક સપ્તાહમાં જ ભાવમાં 45 ટકાથી વધુનો વધારો થયો.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/anil-ambani-reliance-power-share-price-up-45-percent-6.jpg?w=1280&enlarge=true)
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવર છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારમાં ફોકસમાં છે. માત્ર એક સપ્તાહ પહેલા સુધી જે સ્ટોક સતત ઘટી રહ્યો હતો, તેણે અચાનક પોતાનો ટ્રેન્ડ બદલી નાખ્યો અને માત્ર એક સપ્તાહમાં જ ભાવમાં 45 ટકાથી વધુનો વધારો થયો.
![શુક્રવારે બપોરના વેપારમાં રિલાયન્સ પાવરનો શેર આશરે 2.5 ટકાના વધારા સાથે રૂપિયા 31.85 પર ટ્રેડ થઈ રહ્યો હતો. અગાઉ ગુરુવારે રિલાયન્સ પાવરના શેરમાં અપર સર્કિટ લાગી હતી અને તે શરૂઆતના વેપારમાં 5 ટકા ઊછળ્યો હતો. છેલ્લા 5 ટ્રેડિંગ સેશન અનુસાર આ સ્ટોક હાલમાં લગભગ 23 ટકાના નફા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/anil-ambani-reliance-power-share-price-up-45-percent-4.jpg)
શુક્રવારે બપોરના વેપારમાં રિલાયન્સ પાવરનો શેર આશરે 2.5 ટકાના વધારા સાથે રૂપિયા 31.85 પર ટ્રેડ થઈ રહ્યો હતો. અગાઉ ગુરુવારે રિલાયન્સ પાવરના શેરમાં અપર સર્કિટ લાગી હતી અને તે શરૂઆતના વેપારમાં 5 ટકા ઊછળ્યો હતો. છેલ્લા 5 ટ્રેડિંગ સેશન અનુસાર આ સ્ટોક હાલમાં લગભગ 23 ટકાના નફા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
![કિંમતોમાં વધારો શરૂ થાય તે પહેલા, રિલાયન્સ પાવરનો શેર 5 જૂને 23.50 રૂપિયાની નીચી સપાટીએ આવી ગયો હતો. ત્યારથી, રિલાયન્સ પાવરના શેર દરરોજ વધી રહ્યા છે. આ સપ્તાહની તેજીએ શેરને રૂપિયા 34.45ની નવી 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચાડ્યો છે. આ રીતે લગભગ એક સપ્તાહમાં શેરની કિંમતમાં 46.60 ટકાનો વધારો થયો છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/anil-ambani-reliance-power-share-price-up-45-percent-2.jpg)
કિંમતોમાં વધારો શરૂ થાય તે પહેલા, રિલાયન્સ પાવરનો શેર 5 જૂને 23.50 રૂપિયાની નીચી સપાટીએ આવી ગયો હતો. ત્યારથી, રિલાયન્સ પાવરના શેર દરરોજ વધી રહ્યા છે. આ સપ્તાહની તેજીએ શેરને રૂપિયા 34.45ની નવી 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચાડ્યો છે. આ રીતે લગભગ એક સપ્તાહમાં શેરની કિંમતમાં 46.60 ટકાનો વધારો થયો છે.
![અનિલ અંબાણીની આ કંપનીના શેરમાં તેજીનું સૌથી મોટું કારણ દેવુંમાં ઝડપી ઘટાડો છે. રિલાયન્સ પાવર ઝડપથી તેની બાકી લોનની ચૂકવણી કરી રહી છે અને દેવું મુક્ત કંપની બનવાના માર્ગે છે. કંપનીએ બેંકોના અંદાજે રૂપિયા 800 કરોડનું દેવું હતું. કંપનીએ તેની ચૂકવણી કરી દીધી છે. આ રીતે કંપની સ્ટેન્ડઅલોન ધોરણે ઋણમુક્ત બની છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/anil-ambani-reliance-power-share-price-up-45-percent-3.jpg)
અનિલ અંબાણીની આ કંપનીના શેરમાં તેજીનું સૌથી મોટું કારણ દેવુંમાં ઝડપી ઘટાડો છે. રિલાયન્સ પાવર ઝડપથી તેની બાકી લોનની ચૂકવણી કરી રહી છે અને દેવું મુક્ત કંપની બનવાના માર્ગે છે. કંપનીએ બેંકોના અંદાજે રૂપિયા 800 કરોડનું દેવું હતું. કંપનીએ તેની ચૂકવણી કરી દીધી છે. આ રીતે કંપની સ્ટેન્ડઅલોન ધોરણે ઋણમુક્ત બની છે.
![કેન્દ્ર સરકારની નીતિઓથી પણ શેરના ભાવને સમર્થન મળી રહ્યું છે. કેન્દ્ર સરકાર ઉર્જા ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ભાજપની ગઠબંધન સરકારની વાપસી સાથે, ધ્યાન ઊર્જા પર રહેવાની અપેક્ષા છે. એનર્જી અને પાવર સેક્ટરના શેરને તેનો ફાયદો મળી રહ્યો છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/anil-ambani-reliance-power-share-price-up-45-percent-5.jpg)
કેન્દ્ર સરકારની નીતિઓથી પણ શેરના ભાવને સમર્થન મળી રહ્યું છે. કેન્દ્ર સરકાર ઉર્જા ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ભાજપની ગઠબંધન સરકારની વાપસી સાથે, ધ્યાન ઊર્જા પર રહેવાની અપેક્ષા છે. એનર્જી અને પાવર સેક્ટરના શેરને તેનો ફાયદો મળી રહ્યો છે.
![નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Business-News-Bottom-Stocks-To-Buy-Share-List-Hindustan-Copper-Industries-Limited-1.jpg)
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.
Latest News Updates
![નીતા અંબાણી લગ્ન પછી પણ કરતા હતા આ કામ, મહિને પગાર હતો 800 રૂપિયા નીતા અંબાણી લગ્ન પછી પણ કરતા હતા આ કામ, મહિને પગાર હતો 800 રૂપિયા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Nita-Ambani-was-doing-this-work-even-after-marriage-the-monthly-salary-was-only-800-rupees.jpg?w=280&ar=16:9)
![સોમનાથમાં યોગ દિવસની વિશેષ ઉજવણી, અનોખા યોગના થયા દર્શન- જુઓ તસવીરો સોમનાથમાં યોગ દિવસની વિશેષ ઉજવણી, અનોખા યોગના થયા દર્શન- જુઓ તસવીરો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Yoga-5-1.jpg?w=280&ar=16:9)
![SENSEX માં પહેલી વખત અદાણીના કોઈ સ્ટોકની એન્ટ્રી SENSEX માં પહેલી વખત અદાણીના કોઈ સ્ટોકની એન્ટ્રી](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/share-market-adani-portas-in-sensex-wipro-will-be-out-stock-1-1.jpg?w=280&ar=16:9)
![મુકેશ અંબાણીના આ શેરને વેચી રહ્યા છે રોકાણકારો, 56 પર આવ્યો ભાવ મુકેશ અંબાણીના આ શેરને વેચી રહ્યા છે રોકાણકારો, 56 પર આવ્યો ભાવ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Investors-are-selling-these-shares-of-Mukesh-Ambani-the-price-came-to-56-Rupee.jpg?w=280&ar=16:9)
![KKRના 25 કરોડના ખેલાડીએ T20 વર્લ્ડ કપમાં બનાવ્યો મોટો રેકોર્ડ KKRના 25 કરોડના ખેલાડીએ T20 વર્લ્ડ કપમાં બનાવ્યો મોટો રેકોર્ડ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Mitchell-Starc-6.jpg?w=280&ar=16:9)
![માથાના દુખાવાથી રાહત મેળવવા અપનાવો આ ઘરેલુ ઉપચાર, તરત મળશે રાહત માથાના દુખાવાથી રાહત મેળવવા અપનાવો આ ઘરેલુ ઉપચાર, તરત મળશે રાહત](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/migraine-home-remedies-9.jpg?w=280&ar=16:9)
![પૃથ્વીની અંદર મોટી હિલચાલ, ઘડિયાળની 24 કલાકની ગણતરીમાં થશે ફેરફાર ! પૃથ્વીની અંદર મોટી હિલચાલ, ઘડિયાળની 24 કલાકની ગણતરીમાં થશે ફેરફાર !](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Earth-Rotation-Slowing-Down-Inner-Core-Changes-Day-Length.jpeg?w=280&ar=16:9)
![આ દિગ્ગજ એનર્જી શેરનો ભાવ 2 દિવસમાં 9% વધ્યો, એક્સપર્ટે કહ્યું ખરીદો આ દિગ્ગજ એનર્જી શેરનો ભાવ 2 દિવસમાં 9% વધ્યો, એક્સપર્ટે કહ્યું ખરીદો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Energy-giant-share-price-rises-9-percent-in-2-days-expert-says-buy-price-will-rise-again.jpg?w=280&ar=16:9)
![દહીંમાં સાથે મિક્સ કરીને ખાઓ આ વસ્તુ, આંખો સાથે ડાયાબિટીસમાં થશે ફાયદો દહીંમાં સાથે મિક્સ કરીને ખાઓ આ વસ્તુ, આંખો સાથે ડાયાબિટીસમાં થશે ફાયદો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Mix-with-curd-and-eat-this-thing-it-is-also-very-beneficial-in-diabetes-along-with-increasing-the-brightness-of-the-eyes-1.jpg?w=280&ar=16:9)
![કાળા પાડી ગયેલા સ્વિચ બોર્ડને ચમકાવવામાં નહીં લાગે સમય કાળા પાડી ગયેલા સ્વિચ બોર્ડને ચમકાવવામાં નહીં લાગે સમય](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/switch-board-clean-tips-without-electric-current-mathod-8-1.jpg?w=280&ar=16:9)
![એક એવા વ્યક્તિ કે જેને વિદેશમાં પણ સૌ કોઈ જાણે છે એક એવા વ્યક્તિ કે જેને વિદેશમાં પણ સૌ કોઈ જાણે છે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Yoga-Guru-Baba-Ramdev-family-tree.jpeg?w=280&ar=16:9)
![વિદેશીઓ ભારતમાં આ સ્થળોએ યોગ કરવા આવે છે વિદેશીઓ ભારતમાં આ સ્થળોએ યોગ કરવા આવે છે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Yoga-Day-2024-1-2.jpg?w=280&ar=16:9)
![સાબરકાંઠાઃ MP શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી, જુઓ સાબરકાંઠાઃ MP શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી, જુઓ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/MP-Shobhnaben-Baraiya-Celebration-of-Yoga-Day-in-Himmatnagar.jpg?w=280&ar=16:9)
![અઢળક ગુણો ધરાવતા કારેલાને ઘરે કૂંડામાં જ ઉગાડો અઢળક ગુણો ધરાવતા કારેલાને ઘરે કૂંડામાં જ ઉગાડો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Grow-bitter-gourd.jpg?w=280&ar=16:9)
![યોગ દિવસ પર PM મોદીએ કયા-કયા કર્યા યોગ? જાણો તેના ફાયદા યોગ દિવસ પર PM મોદીએ કયા-કયા કર્યા યોગ? જાણો તેના ફાયદા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/pm-modi-yog-7.jpg?w=280&ar=16:9)
![યોગ શિક્ષક તરીકે કારકિર્દી બનાવવી છે? જાણો કયો કોર્સ કરવો યોગ શિક્ષક તરીકે કારકિર્દી બનાવવી છે? જાણો કયો કોર્સ કરવો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Career-In-Yoga-.jpg?w=280&ar=16:9)
![યોગી આદિત્યનાથ સહિત રાજનેતાઓએ કર્યા યોગ યોગી આદિત્યનાથ સહિત રાજનેતાઓએ કર્યા યોગ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Yoga-Day-2024-2-1.jpg?w=280&ar=16:9)
![બોલિવુડની આ ક્વિન જીમ કરતા યોગને વધુ પસંદ કરે છે બોલિવુડની આ ક્વિન જીમ કરતા યોગને વધુ પસંદ કરે છે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Bollywood-Star-7-1.jpg?w=280&ar=16:9)
![વિશ્વ યોગ દિવસે સ્વસ્થ રહેવાની પ્રતિજ્ઞા સાથે બાળકોએ પણ કર્યા યોગ વિશ્વ યોગ દિવસે સ્વસ્થ રહેવાની પ્રતિજ્ઞા સાથે બાળકોએ પણ કર્યા યોગ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/sanskar-yoga-6.jpg?w=280&ar=16:9)
![આર્મી જવાનોએ સરહદ પર આતંરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી આર્મી જવાનોએ સરહદ પર આતંરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Army-Yog-day-6.jpg?w=280&ar=16:9)
![સરહદ પર CM ભૂપેન્દ્ર પટેલના યોગ સરહદ પર CM ભૂપેન્દ્ર પટેલના યોગ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/CM-Bhupendra-Patel-1-1.jpg?w=280&ar=16:9)
![Swiss Bankમાં ભારતીયોનું નાણું ચાર વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું Swiss Bankમાં ભારતીયોનું નાણું ચાર વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Swiss-Bank-2.jpg?w=280&ar=16:9)
![સુરેન્દ્રનગરના હળવદ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6925 રહ્યા, જાણો સુરેન્દ્રનગરના હળવદ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6925 રહ્યા, જાણો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/APMC-MAndi-11.jpg?w=280&ar=16:9)
![લિસ્ટિંગની ગોલમાલ અટકાવવામાં આવશે લિસ્ટિંગની ગોલમાલ અટકાવવામાં આવશે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/sebi-4-1.jpg?w=280&ar=16:9)
![બોનસ શેર, ડિવિડન્ડ આપવાની તૈયારીમાં આ કંપની, 20%ની લાગી અપર સર્કિટ બોનસ શેર, ડિવિડન્ડ આપવાની તૈયારીમાં આ કંપની, 20%ની લાગી અપર સર્કિટ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/preparation-for-giving-bonus-shares-and-dividends-company-upper-circuit-of-20-percent-in-the-shares.jpg?w=280&ar=16:9)
![ચા પીવાનું બંધ ન કરી શકો? તો આ 5 વાતોનું રાખો ધ્યાન, થશે ઓછું નુકસાન! ચા પીવાનું બંધ ન કરી શકો? તો આ 5 વાતોનું રાખો ધ્યાન, થશે ઓછું નુકસાન!](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Cant-stop-drinking-tea-So-pay-attention-to-these-5-things.jpg?w=280&ar=16:9)
![Investment: રોકાણ કરતા પહેલા જાણી લો SIP ના કેટલા પ્રકાર Investment: રોકાણ કરતા પહેલા જાણી લો SIP ના કેટલા પ્રકાર](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/sip-types-and-variants-of-systematic-investment-plan.jpg?w=280&ar=16:9)
![Gold Price: સોનાના ભાવમાં થઈ શકે છે વધારો Gold Price: સોનાના ભાવમાં થઈ શકે છે વધારો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/gold-price-may-be-increase-Central-banks-will-buy-more-gold-2-1.jpg?w=280&ar=16:9)
![રોકાણકારો રાજીરાજી! 1 શેર પર 4 મફત શેર આપવાની જાહેરાત, જાણો રોકાણકારો રાજીરાજી! 1 શેર પર 4 મફત શેર આપવાની જાહેરાત, જાણો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/bonus-share.jpg?w=280&ar=16:9)
![આગામી 9 મહિના સુધી તમને આટલા રૂપિયા સસ્તો મળશે LPG સિલિન્ડર આગામી 9 મહિના સુધી તમને આટલા રૂપિયા સસ્તો મળશે LPG સિલિન્ડર](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/lpg-cylinder-price-9-month-for-government-scheme-continue-1-1.jpg?w=280&ar=16:9)
![મુકેશ અંબાણીના Jio એ લોન્ચ કર્યો 76 રૂપિયાનો નવો રિચાર્જ પ્લાન મુકેશ અંબાણીના Jio એ લોન્ચ કર્યો 76 રૂપિયાનો નવો રિચાર્જ પ્લાન](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/mukesh-ambani-jio-new-rupees-76-recharge-plan-5-1.jpg?w=280&ar=16:9)
![T20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાની 3 મોટી સિરીઝનું શેડ્યૂલ જાહેર T20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાની 3 મોટી સિરીઝનું શેડ્યૂલ જાહેર](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Team-India-23.jpg?w=280&ar=16:9)
![વ્હિસ્કી બનાવતી કંપનીનો આવી રહ્યો છે IPO, શું છે ઇશ્યૂ પ્રાઇસ, જાણો વ્હિસ્કી બનાવતી કંપનીનો આવી રહ્યો છે IPO, શું છે ઇશ્યૂ પ્રાઇસ, જાણો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Whiskey-maker-upcoming-IPO-what-is-the-issue-price-know-details-1.jpg?w=280&ar=16:9)
![એક ખૂણા પરથી કેમ કપાયેલું હોય છે સિમ કાર્ડ ? એક ખૂણા પરથી કેમ કપાયેલું હોય છે સિમ કાર્ડ ?](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/SIM-Card.jpg?w=280&ar=16:9)
![લો ભાઈ..ગાંધીજીના ત્રણ વાંદરા બાદ હવે આવ્યા ડિજિટલના ત્રણ વાંદરા લો ભાઈ..ગાંધીજીના ત્રણ વાંદરા બાદ હવે આવ્યા ડિજિટલના ત્રણ વાંદરા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/digital-bandar-5.jpg?w=280&ar=16:9)
![ઘરના કૂંડામાં જ ઉગાડો કીવીનો છોડ ઘરના કૂંડામાં જ ઉગાડો કીવીનો છોડ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Plant-in-pot-1.jpg?w=280&ar=16:9)
![માત્ર 1000 રૂપિયામાં ડિફેન્સ સેક્ટરની 22 કંપનીઓના શેર ખરીદો માત્ર 1000 રૂપિયામાં ડિફેન્સ સેક્ટરની 22 કંપનીઓના શેર ખરીદો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Defence-stock-5-1.jpg?w=280&ar=16:9)
![જગન્નાથ પુરીના દર્શન માટે બેસ્ટ છે આ ટુર પેકેજ જગન્નાથ પુરીના દર્શન માટે બેસ્ટ છે આ ટુર પેકેજ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/TOUR-IRCTC-5-1.jpg?w=280&ar=16:9)
![ભગવાન શિવની મુદ્રાથી બન્યા છે આ યોગાસન, જાણો તેને કરવાના ફાયદા ભગવાન શિવની મુદ્રાથી બન્યા છે આ યોગાસન, જાણો તેને કરવાના ફાયદા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/lord-shiv-yoga-pose-7.jpg?w=280&ar=16:9)
![એક શિક્ષક થી લઈ રાષ્ટ્રપતિ સુધી આવી રહી છે દ્રૌપદી મૂર્મુની સફર એક શિક્ષક થી લઈ રાષ્ટ્રપતિ સુધી આવી રહી છે દ્રૌપદી મૂર્મુની સફર](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/President-Droupadi-Murmu-family-tree.jpeg?w=280&ar=16:9)
![33 કોટી દેવોમાંથી સૌપ્રથમ આ દેવતાએ દુનિયાને શીખવ્યા યોગ 33 કોટી દેવોમાંથી સૌપ્રથમ આ દેવતાએ દુનિયાને શીખવ્યા યોગ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Mahadev-Yoga.jpg?w=280&ar=16:9)
![મંદિરોની નગરી Palitana વહેલી સવારે પહોંચાડશે આ Train મંદિરોની નગરી Palitana વહેલી સવારે પહોંચાડશે આ Train](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Surat-Ahmedabad-to-Palitana.jpg?w=280&ar=16:9)
![સીડી ચડવાથી ખરેખર ઘટે છે વજન ? જાણો અહીં સત્ય અને સીડી ચઢવાના ફાયદા સીડી ચડવાથી ખરેખર ઘટે છે વજન ? જાણો અહીં સત્ય અને સીડી ચઢવાના ફાયદા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/stair-climbing-8.jpg?w=280&ar=16:9)
![કેટલા વર્ષની હોય છે તમારા ACની લાઈફ ? શું તમે જાણો છો કેટલા વર્ષની હોય છે તમારા ACની લાઈફ ? શું તમે જાણો છો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/ac-7-1.jpg?w=280&ar=16:9)
![ભારત અને અફઘાનિસ્તાનની લાઈવ મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો ભારત અને અફઘાનિસ્તાનની લાઈવ મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/IND-vs-AFG-3-2.jpg?w=280&ar=16:9)
![પરફ્યુમ અને ડિઓડરન્ટ વચ્ચે શું તફાવત છે? બંનેના ઉપયોગ જાણો પરફ્યુમ અને ડિઓડરન્ટ વચ્ચે શું તફાવત છે? બંનેના ઉપયોગ જાણો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Perfume-Vs-Deodorant.jpeg?w=280&ar=16:9)
![ઘરના કુંડામાં પણ ઉગાડી શકાય છે ચા પત્તી, ફોલો કરો આ સંપૂર્ણ પ્રોસેસ ઘરના કુંડામાં પણ ઉગાડી શકાય છે ચા પત્તી, ફોલો કરો આ સંપૂર્ણ પ્રોસેસ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/tea-Plant-pot-9.jpg?w=280&ar=16:9)
![રોહિત શર્મા અને રાશિદ ખાન વચ્ચે ટકકર થશે રોહિત શર્મા અને રાશિદ ખાન વચ્ચે ટકકર થશે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Ind-vs-Afg-3-1.jpg?w=280&ar=16:9)
![Dark Lips : સ્મોકિંગને લીધે હોઠ થઈ ગયા છે કાળા? અપનાવો આ ટિપ્સ Dark Lips : સ્મોકિંગને લીધે હોઠ થઈ ગયા છે કાળા? અપનાવો આ ટિપ્સ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Smoking-Side-Effects.jpg?w=280&ar=16:9)
![B.Scનો અભ્યાસ કર્યો, પિતાનું ભાજપમાં હતુ મોટું નામ B.Scનો અભ્યાસ કર્યો, પિતાનું ભાજપમાં હતુ મોટું નામ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Indian-politician-Piyush-Vedprakash-Goyal-Family-tree.jpeg?w=280&ar=16:9)
![સવારે ભૂખ્યા પેટે આ 3 વસ્તુનો ઉપયોગ ટાળવા આયુર્વેદની સલાહ, જાણો સવારે ભૂખ્યા પેટે આ 3 વસ્તુનો ઉપયોગ ટાળવા આયુર્વેદની સલાહ, જાણો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/things-to-avoid-empty-stomach-suffering-from-Hyperacidity-8.jpg?w=670&ar=16:9)
![કેનેડામાં ભારતીયો માટે કયું એરપોર્ટ સૌથી બેસ્ટ છે, જુઓ લિસ્ટ કેનેડામાં ભારતીયો માટે કયું એરપોર્ટ સૌથી બેસ્ટ છે, જુઓ લિસ્ટ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/canada-airport-best-for-indian-travelers-3.jpg?w=670&ar=16:9)
![કથાકાર જયા કિશોરીના ચમકદાર ચહેરા પાછળ છુપાયેલુ છે આ સિક્રેટ કથાકાર જયા કિશોરીના ચમકદાર ચહેરા પાછળ છુપાયેલુ છે આ સિક્રેટ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/jaya-kishori-2.jpg?w=670&ar=16:9)
![દારૂની દુકાન અથવા બિયર શોપનું લાઇસન્સ કેવી રીતે મેળવવું, જાણો સંપૂર્ણ પ્રક્રિયા દારૂની દુકાન અથવા બિયર શોપનું લાઇસન્સ કેવી રીતે મેળવવું, જાણો સંપૂર્ણ પ્રક્રિયા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/cropped-liquor-or-beer-shop-license-process-5.jpg?w=670&ar=16:9)
![યોગ ડે પર અભિનેતાએ ખતરનાક સ્ટંટ કર્યો , જુઓ વીડિયો યોગ ડે પર અભિનેતાએ ખતરનાક સ્ટંટ કર્યો , જુઓ વીડિયો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Vidyut-Jamwal.jpg?w=670&ar=16:9)
![કોલેસ્ટ્રોલ વધવાને કારણે હાથ-પગમાં દેખાય છે આ 4 લક્ષણો કોલેસ્ટ્રોલ વધવાને કારણે હાથ-પગમાં દેખાય છે આ 4 લક્ષણો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/health-bad-cholesterol-increase-pain-blockage-veins-4.jpg?w=670&ar=16:9)
![ગુજરાતમાં વરસાદની આતુરતાનો આવશે અંત, હવે વરસશે ધોધમાર ગુજરાતમાં વરસાદની આતુરતાનો આવશે અંત, હવે વરસશે ધોધમાર](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Rain-2-1.jpg?w=280&ar=16:9)
![અમદાવાદઃ બાવળા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, જુઓ અમદાવાદઃ બાવળા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, જુઓ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Rain-in-rural-areas-around-Bavla.jpg?w=280&ar=16:9)
![](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Amit-Shah-1-1.jpg?w=280&ar=16:9)
![NEETમા ચાલતી ધાંધલી અને ગેરરીતિ સામે ગુજરાત કોંગ્રેસે કર્યા ઉગ્ર દેખાવ NEETમા ચાલતી ધાંધલી અને ગેરરીતિ સામે ગુજરાત કોંગ્રેસે કર્યા ઉગ્ર દેખાવ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Neet-2.jpg?w=280&ar=16:9)
![ગેમઝોન અગ્નિકાંડ મામલે SITએ સરકારને સોપેલ રિપોર્ટમાં મોટા ખુલાસા-video ગેમઝોન અગ્નિકાંડ મામલે SITએ સરકારને સોપેલ રિપોર્ટમાં મોટા ખુલાસા-video](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/game-zone-.jpg?w=280&ar=16:9)
![ફરી રાજ્યના 13 હજારથી વધુ જ્ઞાન સહાયકોએ સરકાર સામે ચડાવી બાંયો- Video ફરી રાજ્યના 13 હજારથી વધુ જ્ઞાન સહાયકોએ સરકાર સામે ચડાવી બાંયો- Video](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Teachers-.jpg?w=280&ar=16:9)
![કુંભારવાડામાં ઈમ્પોર્ટ એક્સપોર્ટ કરતા ઉદ્યોગપતિને ત્યાં લૂંટનો પ્રયાસ કુંભારવાડામાં ઈમ્પોર્ટ એક્સપોર્ટ કરતા ઉદ્યોગપતિને ત્યાં લૂંટનો પ્રયાસ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Bhavanagar-News-.jpg?w=280&ar=16:9)
![વિદ્યાર્થીનીઓ ચાલુ વાનથી નીચે પટકાઈ, જુઓ વાયરલ વીડિયો વિદ્યાર્થીનીઓ ચાલુ વાનથી નીચે પટકાઈ, જુઓ વાયરલ વીડિયો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Alarming-case-for-parents-sending-children-to-school-van-students-fall-from-running-van-watch-viral-video.jpg?w=280&ar=16:9)
![અંબાજીના ચાચર ચોકમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ, જુઓ ડ્રોન વીડિયો અંબાજીના ચાચર ચોકમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ, જુઓ ડ્રોન વીડિયો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/World-Yoga-Day-celebrated-at-Ambaji-Chachar-Chowk.jpg?w=280&ar=16:9)
![કડીના વણસોલનો રેલવે અંડરબ્રિજ પાણીથી ભરાઈ જતા સ્થાનિકો પરેશાન, જુઓ કડીના વણસોલનો રેલવે અંડરબ્રિજ પાણીથી ભરાઈ જતા સ્થાનિકો પરેશાન, જુઓ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/railway-under-pass-was-filled-with-rain-water.jpg?w=280&ar=16:9)