સ્વાસ્થ્ય માટે વરદાન છે અજમાના પાન, શ્વાસથી લઈને અનેક બિમારી જડમૂળથી કરી દેશે દૂર

અજમાના પાન ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેના પાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. અજમાના પાનનો વિવિધ પ્રકારની વાનગીઓમાં સમાવેશ કરી શકાય છે જેમાં સૂપ, અને ચટણી તરીકે તમે તમારા ભોજનમાં સમાવેશ કરી શકો છે.

| Updated on: Mar 22, 2024 | 2:28 PM
અજમો એક ઔષધિ છે જે આપણા ભોજનનો સ્વાદ બમણો કરે છે. અને દરેક વ્યક્તિ અજમાના ઔષધીય ગુણોથી વાકેફ છે. જો પેટમાં ગેસની સમસ્યા થાય અથવા પાચન સ્વાસ્થ્યમાં ખલેલ પડે તો ઘરેલુ ઉપચારમાં આપડા વડિલો અજમો ખાવાનું કહે છે અને તે ખાધા પછી ઘણી રાહત થઈ જાય છે.  પરંતુ શું તમે જાણો છો કે અજમાના પાન પણ તમારા સ્વાસ્થ્ય માટે એટલા જ ફાયદાકારક છે. અજમાના પાનનો ઉપયોગ આયુર્વેદિક દવાઓમાં થાય છે. અને તે આપણા શરીરને જરૂરી એવા ઘણા સ્વાસ્થ્ય લાભો પૂરા પાડે છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

1 / 9
અજમાના પાન આ એ જ છે કે જે તમે પિઝા અને પાસ્તામાં ઓરેગાનો તરીકે નાખો છો અને ખૂબ જ ઉત્સાહથી તેનું સેવન કરો છો. ત્યારે આ ઓરેગાનો એટલે કે અજમાના પાનના ફાયદા જાણી તમે દંગ રહી જશો. અજમાના પાનમાં અનેક ઔષધીય ગુણો હોય છે. આ એન્ટીઑકિસડન્ટો, ઘણા વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ છે, જે ઘણા નાના અને મોટા રોગોની સારવાર કરી શકે છે (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

2 / 9
1. શ્વાસ સંબંધી સમસ્યામાં રાહત : અજમાના પાંનમાં એન્ટિસેપ્ટિક ગુણો જોવા મળે છે, જે ઉધરસ, શરદી અને અસ્થમા જેવી શ્વસન સમસ્યાઓની સારવારમાં અસરકારક છે. તમારે ફક્ત તેના પાનને ધોઈને પીસી લઈ તેની સુંઘવાનું છે.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

3 / 9
2. પાચનમાં મદદ કરે : અજમાના પાન ગેસ, પેટનું ફૂલવું અને કબજિયાત વગેરે જેવી પાચન સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ છે. આ માટે તમારે ફક્ત પાંદડા ચાવવાના છે. જો તમે ઈચ્છો તો અજમાના પાનમાંથી ચા પણ બનાવી શકો છો.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

4 / 9
3. માથા કે દાંતના દુખાવામાં  : અજમાના પાનમાં એનાલજેસિક ગુણ હોય છે, જે માથાનો દુખાવો અને દાંતના દુખાવા સહિત અનેક પ્રકારના દુખાવામાં રાહત આપવામાં અસરકારક છે. દુખાવો ઓછો કરવા માટે અજમાના પાનને પીસીને તેની પેસ્ટ તરીકે અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

5 / 9
4.વજનમાં ઘટાડવા માટે : જો તમે તમારા વધતા વજનને નિયંત્રિત કરવા માંગો છો, તો સવારે ખાલી પેટ અજમાના પાનનું પાણી પીવુ જોઈએ. આ સાથે તેના પાનની ચટણી પણ ઘણી ટેસ્ટી લાગે છે.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

6 / 9
5.ડાયાબિટીસમાં ફાયદાકારક : ડાયાબિટીસના દર્દીઓ માટે અજમાના પાનનું પાણી પણ ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ તેનું સેવન કરવાથી ડાયાબિટીસનો ખતરો ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

7 / 9
6.શરદી ખાંસી મટી જશે : જો તમે ખાંસી અને શરદીથી પરેશાન છો, તો અજમાના પાનમાંથી બનાવેલો ઉકાળો તમારી સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. સેલરીના પાનમાં એન્ટિઓક્સિડન્ટ, એન્ટિબાયોટિક અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે આવી સમસ્યાઓમાંથી તાત્કાલિક રાહત આપે છે.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

8 / 9
7.બોડી ડિટોક્સ કરવા માટે : અજમાના પાનની ચા બનાવીને રોજ પીવામાં આવે તો તમારા શરીરમાં જામેલી તમામ ગંદકી દૂર થઈ જશે અને તમારુ શરીર ડિટોક્સ થઈ જશે આ સાથે તમારી ઈમ્યૂનિટી પણ વધશે.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

9 / 9

Latest News Updates

Follow Us:
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video

રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ

મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ

ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા

અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ

Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી

ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા

બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ

ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન

g clip-path="url(#clip0_868_265)">