ISRO ને મળી મોટી સફળતા, આદિત્ય-L1 ને SUIT પેલોડની મદદથી મોકલી સૂર્યની રંગબેરંગી તસવીરો
ISRO તરફથી સારા સમાચાર આવ્યા છે. આદિત્ય-એલ1 મિશને સૂર્યની પ્રથમ તસવીરો મોકલી છે. આ તસવીરો SUIT પેલોડે કેપ્ચર કરી છે. આ ચિત્રો 11 વિવિધ રંગોમાં છે. એટલે કે સૂટ પેલોડે આ તમામ ચિત્રો 200 થી 400 NM તરંગલંબાઇમાં લીધા છે. હવે ઈસરો અને આ મિશન સાથે સંકળાયેલી અન્ય સંસ્થાઓના વૈજ્ઞાનિકો સૂર્યનો અભ્યાસ કરશે.
Most Read Stories