Adani Stock: અદાણીની આ કંપનીના શેરને ખરીદવા ધસારો, QIPને મળ્યો જોરદાર પ્રતિસાદ
અદાણીની કંપનીનો આ શેર ટ્રેડિંગના અંતે શેર 12.04% વધીને 1274.55 રૂપિયા થયો છે. તમને જણાવી દઈએ કે શેરનો 52 સપ્તાહનો નીચો ભાવ 686.90 રૂપિયા છે. ઓક્ટોબર 2023માં શેર આ ભાવે હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઈસ્યુ દ્વારા લાંબા ગાળાના રોકાણકારો જેમ કે ડ્યુક્વેસ્ને ફેમિલી ઓફિસ, ડ્રાઈહોસ કેપિટલ મેનેજમેન્ટ અને જેનિસન એસોસિએટ્સે રોકાણ દ્વારા કંપનીમાં શેરની માંગણી કરી છે.
Most Read Stories