Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓરેન્જ હોટ ડ્રેસમાં છવાઈ મોનાલિસા, સુંદરતા જોઈને યુઝર્સ થયા ઘાયલ, જુઓ Photos

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા તેની પોસ્ટ અને ફિટનેસને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. એક્ટ્રેસ પોતાના સિઝલિંગ લુકથી ચાહકોના દિલ પર રાજ કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2023 | 2:20 PM
મોનાલિસા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ક્યારેક સાડીમાં, ક્યારેક સૂટમાં, ક્યારેક શોર્ટ્સમાં તો ક્યારેક સ્કર્ટમાં મોનાલિસા પોતાના ફિગરને ફ્લોન્ટ કરે છે.

1 / 5
ભોજપુરી અભિનેત્રી મોનાલિસા તેની પોસ્ટ અને ફિટનેસને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. એક્ટ્રેસ પોતાના સિઝલિંગ લુકથી ચાહકોના દિલ પર રાજ કરે છે.

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા તેની પોસ્ટ અને ફિટનેસને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. એક્ટ્રેસ પોતાના સિઝલિંગ લુકથી ચાહકોના દિલ પર રાજ કરે છે.

2 / 5
તાજેતરમાં, અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક ઇવેન્ટની તસવીરો શેર કરી છે, જેને જોયા પછી તમારા હૃદયના ધબકારા વધી જશે. મોનાલિસાએ લાલ રંગનો હોટ બોડીકોન ડ્રેસ પહેર્યો છે.

3 / 5
ગ્લોઈંગ મેકઅપ સાથે અભિનેત્રીએ વાળનો બન બનાવ્યો છે, જે તેના પર ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. Jio સ્ટુડિયોના રેડ કાર્પેટ પર મીડિયાના કેમેરા સામે પોઝ આપતી જોવા મળી મોનાલિસા.

4 / 5
અભિનેત્રીની અદભૂત તસવીરો જોઈને યૂઝર્સ કોમેન્ટ બોક્સ પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે.

5 / 5
Follow Us:
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી

સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા

Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત

યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ

આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર

અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર

g clip-path="url(#clip0_868_265)">