રાજકોટની એક અનોખી લાયબ્રેરી, જ્યાંથી તમે પહેરવા લઈ જઈ શકો છો ફ્રી સાડીઓ, જુઓ તસ્વીર

આપણે અત્યાર સુધી અનેક લાઈબ્રેરી જોઈ હશે અને તેના વિશે સાંભળ્યું પણ હશે પણ શું તમે ક્યારેય મહિલાની સાડીની લાઈબ્રેરી જોઈ છે. રાજકોટમાં આવી જ લાયબ્રેરી 2 મહિના પહેલા શરૂ કરવામાં આવી છે.

Bhavesh Lashkari
| Edited By: | Updated on: Nov 16, 2023 | 5:29 PM
તમારા શુભ પ્રસંગે અને તહેવારમાં મહિલાઓ હજારો રૂપિયા સાડી પાછળ ખર્ચ કરતા  હોય છે પણ હવે હજારો રૂપિયાની સાડી તમને પ્રસંગમાં પહેરવા માટે ફ્રીમાં મળશે. રાજકોટમાં એક સાડીની લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે.જ્યાંથી તમે સાડી ફ્રીમાં પહેરવા માટે લઈ જઈ શકો છો.

1 / 5
રાજકોટમાં એક યુવા સેના ટ્રસ્ટ દ્વારા આ પહેલ શરૂ કરવામાં આવી છે. આજના આ મોંઘવારીના સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ પણ સારી સાડી પહેરી શકે અને ખરીદવા જવાનો ખર્ચો પણ ન થાય તેવા વિચાર સાથે સાડી લાઈબ્રેરી શરૂ કરવામાં આવી છે. જેથી મધ્યમવર્ગની મહિલાઓ પણ પોતાની મનગમતી સાડી મોંઘીદાટ સાડીઓ પહેરી શકે.

2 / 5
રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રમાંથી 100થી વધુ જેટલા દાતાઓએ અહીંયા સાડીનું દાન કર્યું છે અને હાલ આ સાડી લાઈબ્રેરીમાં 250થી પણ વધુ સાડી ભેગી કરવામાં આવી છે. છેલ્લા 60 દિવસથી આ સુવિધા શરૂ કરવામાં આવતા મહિલાઓ તેનો લાભ ઉઠાવી રહી છે.

3 / 5
તમે પ્રસંગો અને તહેવારો અનુરૂપ સાડીની પસંદગી અહિંયાથી કરી શકો છો.જેમ કે તમારે લગ્ન પ્રસંગમાં અને કોઈ ફંકશન કોઈ સાડી પહેરવી હોય કે કોઈ ધાર્મિક કાર્યમાં સાડી પહેરવી હોય તો તમને અહિંયાથી ફ્રીમાં સાડી પહેરવા માટે મળી જશે. રાજકોટમાં સાડીની લાયબ્રેરી શરૂ થતાં મહિલાઓ ખૂબ ખુશ છે.

4 / 5
આ સાડી લેવા માટે તમારે એક ફોર્મ ભરવાનું હોય છે.જેમાં તમારું નામ સરનામું અને વિગત તેમજ ફોટો આપવાનો હોય છે. ત્યારબાદ તમે ફ્રી સાડી લઈ જઈ શકો છો. આ સેવા સાંજે 5થી 7 (2 કલાક) સુધી  શહેરના ગુરુપ્રસાદ ચોકમાં ભોલેનાથ સોસાયટી, રાજકોટ સેવા ભવન ખાતે શરૂ કરવામાં આવી છે.

5 / 5
Follow Us:
અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યુ

એટ્રોસિટીના એક કેસમાં યોગ્ય કામગીરી ન કરતા ACP પાસેથી આંચકી લેવાઈ તપાસ

જામનગરમાં ગણેશજી માટે બનાવાઈ 551 મીટર લાંબી પાઘડી,અંબાજીમા ભક્તોની ભીડ

દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો

રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા મહિલા SDM સાથે ઘર્ષણ, વાળ ખેંચી મારપીટ

ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ

ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો

બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video

અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા

અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video

g clip-path="url(#clip0_868_265)">