આ 5 પ્લાન્ટમાં બારેય મહિના આવે છે ફુલ, ઘરમાં લગાવી વાતાવરણ ખુશનુમા બનાવો

દરેક લોકો પોતાના ઘરે ફુલ,છોડ લગાવવાનો શોખ ધરાવતા હોય છે. ખાસ કરીને ફુલોના પ્લાન્ટથી ઘરની શોભામાં પણ વધારો થતો હોય છે, જો કે દરેક પ્લાન્ટમાં બારેય મહીના ફુલો આવતા હોતા નથી, અમે તમને એવા પ્લાન્ટની માહિતી આપીશું કે જેમાં બારેય મહીના ફુલ આવે છે.

| Updated on: Feb 20, 2024 | 1:54 PM

1 / 7
આજે અમે તમને આવા 5 ફૂલો વિશે જણાવીશું, જે દરેક ઋતુમાં ખીલે છે.ઘણાય ફૂલો બારેય મહિના આવે છે. તે વાતાવરણને સુંદર અને ખુશનુમા બનાવે છે.

2 / 7
ગલગોટાના ફૂલ દરેક સિઝનમાં ખીલે છે, તમે તેને કોઈપણ પ્રકારની જમીનમાં રોપણી કરી શકો છો. આ ફૂલ નારંગી, પીળા અને લાલ રંગમાં આવે છે.

3 / 7
હાઇડ્રેંજાના ફૂલ ઘણા રંગોમાં આવે છે. તેના ફૂલો ઝુમખામાં ખીલે છે.હાઇડ્રેંજા છોડ દરેક ઋતુમાં ફૂલો ઉત્પન્ન કરે છે.

4 / 7
બોગનવેલના ફૂલ પણ ઘણા રંગોમાં આવે છે. તે પણ દરેક ઋતુમાં ખીલે છે. આ છોડને વધારે પાણીની જરૂર પડતી નથી. તેથી તમે તેને તમારા ઘરમાં સરળતાથી ઉગાડી શકો છો.

5 / 7
પેટુનિયાના ફૂલ તમારા બગીચાની સુંદરતામાં વધારો કરશે. તેના ફૂલો દરેક ઋતુમાં ખીલે છે.આ ફુલના રંગો આંખોને આકર્ષિત કરે છે.

6 / 7
ક્રાયસન્થેમમ ફૂલ ઘણા રંગોમાં આવે છે. તેના ફૂલો દરેક પ્રકારની ઋતુમાં ખીલે છે. તમે આ છોડને વાસણમાં પણ સરળતાથી લગાવી શકો છો. (છબી: Pinterest)

7 / 7

Latest News Updates

Follow Us:
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર

તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા

અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ

વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ

ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર

પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ

મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી

પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય

g clip-path="url(#clip0_868_265)">