જામનગરમાં સરકારી હોસ્પિટલમાં રોજના 3000થી વધુ દર્દીઓની નોંધાઈ ઓપીડી, મિશ્ર ઋતુને કારણે વધ્યો રોગચાળો

જામનગર સહિત હાલ રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. તહેવારો બાદ એકાએક ઋતુમાં ફેરફાર થતા શરદી, ઉધરસ અને તાવના કેસમાં પણ વધારો થયો છે. જીજી હોસ્પિટલમાં હાલ દૈનિક 3000 થી પણ વધુ દર્દીઓની ઓપીડી દૈનિક આવી રહી છે.દર્દીઓ વધતા કેસબારી પર લાંબી કતારો લાગે છે. ઓપીડી અને દવાની બારી પાસે પાસપાસે હોવાથી હોસ્પિટલ સ્ટાફ માટે પણ મુશ્કેલ બન્યુ છે.

Divyesh Vayeda
| Edited By: | Updated on: Nov 23, 2023 | 7:57 PM
જામનગરમાં આવેલી સરકારી જીજી હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. તહેવારોની રજા બાદ અને મિશ્ર ઋતુના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.સામાન્ય દિવસોમાં જીજી હોસ્પિટલમાં 2000 થી અઢી હજાર દર્દીઓની ઓપીડી નોંધાય છે જે હાલ વધીને 3000 જેટલા દર્દીઓ નોંધાયા છે.જીજી હોસ્પિટલમાં જામનગર શહેર તથા જિલ્લાના દર્દીઓ આવતા હોય છે.

1 / 5
આસપાસના જિલ્લાઓના દર્દીઓ પણ જામનગર આવવા માટે મજબુર છે. જામનગરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ દર્દીઓ જીજી હોસ્પીટલમાં સારવાર માટે આવે છે. તહેવાર બાદ અને હાલ વાતાવરણમાં થયેલા પલ્ટાના કારણે દર્દીઓની સંખ્યા વધી છે. હોસ્પીટલમાં પહેલા કેસ કઢાવ્યા બાદ ઓપીડીમાં અને ત્યાર બાદ દવાબારીમાં લાંબી કતારો લાગે છે. ઓપીડી અને દવાની બારી પાસે હોવાથી નાની લોંબીમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠા થતા ત્યાંથી પ્રસાર થવુ હોસ્પીટલ સ્ટાફ માટે પણ મુશકેલ બને છે.

2 / 5
દેવભૂમિ દ્વારકા જિલ્લાની હોસ્પિટલમાં પૂરતી સવલતો ન હોવાના કારણે ત્યાંના દર્દીઓ પણ જામનગર આવે છે. ખંભાળિયામાં સરકારી હોસ્પીટલમાં પુરતો સ્ટાફ ના હોવાથી તેમજ દ્વારકામાં હોસ્પીટલમાં પુરતી સવલતોના હોવાથી જામનગરની સરકારી હોસ્પીટલમાં દર્દીઓની સંખ્યા વધે છે.

3 / 5
બે જિલ્લાના દર્દીઓ એક હોસ્પીટલમાં આવે છે. સાથે આસપાસના જીલ્લાના લોકો પણ જીજી હોસ્પીટલની સેવાનો લાભ લેતા હોય છે. જેના કારણે જીજી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે. હોસ્પિટલ કેસ બારી, ઓપીડી તેમજ દવાની બારીએ લાંબી કતારો જોવા મળી રહી છે.

4 / 5
જીજી હોસ્પીટલના આરએમઓ ડૉ. પી. આર. સક્સેનાના જણાવ્યુ મુજબ  વાતાવરણમાં થયેલા પલટા અને મિશ્ર ઋતુના અનુભવના કારણે દર્દીની સંખ્યામાં વધારો નોંધાયો છે.જેમાં શરદી ઉધરસ તાવના દર્દીઓની સંખ્યા વધુ છે. દિવસભર તડકાવાળું વાતાવરણ તેમજ રાત્રીમાં ઠંડીનું પ્રમાણ વધુ હોવાથી મિશ્ર ઋતુના કારણે દર્દીઓની સંખ્યા વધી છે. હાલ દૈનિક 3000થી પણ વધુ દર્દીઓ ઓપેડીમાં નોંધાય છે

5 / 5
Follow Us:
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો

આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી

ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide

વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video

રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત

અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video

મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન

મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...

g clip-path="url(#clip0_868_265)">