છેલ્લા 17 વર્ષથી ઈલેક્ટ્રોનિક મિડીયામાં પત્રકારત્વ ક્ષેત્રે કાર્યશીલ છે. સરહદી વિસ્તારમાં ફરજ બજાવતી વિવિધ સુરક્ષા એજન્સીઓ પર ખાસ લેખન, કવર સ્ટોરી, સ્પેશિયલ સ્ટોરી દિવ્યેશ વાયડાના રસના વિષય રહ્યા છે, સાથો સાથ દરીયાઈ જીવસૃષ્ટિ તેમજ સોફટ સ્ટોરી પર લેખન માટે જાણીતા છે. દરીયાકાંઠાના વિસ્તાર, ખાસિયતો, માછીમારો, પડકારો, સુરક્ષા, ધાર્મિક જેવા ક્ષેત્રોમાં લેખન તેમના રસના વિષય રહ્યા છે.