જો તમે પણ સાસણ ગીર જવા માટે પ્લાન બનાવી રહ્યા છો, તો જાણી લેજો આ તારીખથી બંધ રહેશે ગીર અભયારણ

16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહના વેકેશનનો સમયગાળો છે. જેના કારણે પ્રવાસીઓ માટે ગીર અભયારણ બંધ રાખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, ગીર અભયારણમાં દેશ વિદેશથી દર વર્ષે લાખો લોકો મુલાકાત લેતા હોય છે.

| Updated on: Jun 14, 2024 | 1:31 PM
16 જૂનથી 15 ઓક્ટોબર સુધી ગીર અભયારણ્ય બંધ રહેશે. સિંહનો પ્રજનન કાળ હોવાથી પ્રવાસીઓ માટે ગીર અભયારણ બંધ રાખવામાં આવે છે.સિંહ પ્રજનન કાર્યક્રમ અંતર્ગત સિંહોના પ્રજનન અને પ્રજનન કેંદ્રોના દેખભાળ કરવાનું કાર્ય કરવામાં આવે છે.

1 / 5
તમને જણાવી દઈએ કે, 2023માં 1.95 લાખ પ્રવાસીઓએ જંગલ સફારી અને 6.88 લાખ પ્રવાસીઓએ દેવડીયા પાર્કની મુલાકાત લીધી હતી. જંગલ સફારીની મુલાકાત લેવા માટે દેશ વિદેશથી લોકો આવતા હોય છે.

2 / 5
આ અભયારણ્ય, જૂનથી સપ્ટેમ્બર સુધી બંધ રહે છે. પરંતુ ઠંડા અને સુકા હવામાનમાં, નવેમ્બરના અંતથી માર્ચની શરૂઆત સુધીનો સમય પ્રવાસીઓ માટે મુલાકાતનો ઉત્તમ સમય ગણાય છે. આ સમય દરમિયાન વન્યજીવોને ખુલ્લામાં ફરતા જોવાનો લહાવો મળી જાય છે.

3 / 5
જો તમારે સાસણ ગીર અભ્યારણની મુલાકાત લેવા જવું છે, તો તમે ફ્લાઈટ દ્વારા જવું છે તો તમને રાજકોટ સુધીની ફ્લાઈટ મળી જશે. ત્યાંથી તમારે જૂનાગઢ અને ત્યારબાદ સાસણ ગીર જઈ શકશો. જો તમારે ટ્રેન દ્વારા મુસાફરી કરવી છે તો તમને જૂનાગઢથી સાસણગીરની ટ્રેન મળી રહેશે. તેમજ જો તમારે બસમાં મુસાફરી કરવી છે તો પણ તમને જૂનાગઢથી અનેક બસ સાસણ ગીર સુધીની મળી રહેશે.

4 / 5
સાસણ ગીર પહોંચ્યા પછી તમને અનેક રિસોર્ટ તેમજ હોટલ રહેવા માટે મળી જશે. તમે જિપ્સી તેમજ બસ દ્વારા મુસાફરી કરી શકો છો, જેના માટે દેવળીયા પાર્ક,  આંબરડી  સફારી પાર્કમાં તમે ફરી શકો છો. જૂનાગઢથી  55 કિમી દુર સાસણ ગીર આવેલું છે,

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાતમાં વરસાદની આતુરતાનો આવશે અંત, હવે વરસશે ધોધમાર

અમદાવાદઃ બાવળા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, જુઓ

"થોડુ વાતાવરણ બગડતુ જાય છે અને આંધી આવે છે"- અમિત શાહ
NEETમા ચાલતી ધાંધલી અને ગેરરીતિ સામે ગુજરાત કોંગ્રેસે કર્યા ઉગ્ર દેખાવ

ગેમઝોન અગ્નિકાંડ મામલે SITએ સરકારને સોપેલ રિપોર્ટમાં મોટા ખુલાસા-video

ફરી રાજ્યના 13 હજારથી વધુ જ્ઞાન સહાયકોએ સરકાર સામે ચડાવી બાંયો- Video

કુંભારવાડામાં ઈમ્પોર્ટ એક્સપોર્ટ કરતા ઉદ્યોગપતિને ત્યાં લૂંટનો પ્રયાસ

વિદ્યાર્થીનીઓ ચાલુ વાનથી નીચે પટકાઈ, જુઓ વાયરલ વીડિયો

અંબાજીના ચાચર ચોકમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ, જુઓ ડ્રોન વીડિયો

કડીના વણસોલનો રેલવે અંડરબ્રિજ પાણીથી ભરાઈ જતા સ્થાનિકો પરેશાન, જુઓ

g clip-path="url(#clip0_868_265)">