Californiaમાં BAPS મંદિરની 10મી વર્ષગાંઠ, પ્રમુખ સ્વામી મહારાજની 100મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં શાનદાર ઉજવણી… બિન નિવાસી ભારતીયોએ 1 કલાકમાં 6 કરોડ દાન કર્યું ભેગું

BAPSના Los Angeles ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભવ્ય લેસર શોના માધ્યમથી પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્ર પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. જેમાં બિન નિવાસી ભારતીયો પણ કાર્યક્રમમાં જોડાયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2022 | 11:38 AM
કેલિફોર્નિયામાં BAPS મંદિરની 10મી વર્ષગાંઠ અને પ્રમુખ સ્વામી મહારાજની 100મી જન્મજયંતિ નિમિતે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. તેમાં બિન નિવાસી ભારતીયો પણ કાર્યક્રમમાં જોડાયા હતા.

1 / 5
આ કાર્યક્રમમાં લેબોન હોસ્પિટલીટીના યોગી પટેલ, ડો. અનિલ શાહ - સેરીટોઝ કોલેજ ફાઉન્ડેશન, પરિમલ શાહ, ચીનો હિલ્સ BAPS મંદિરના કો-ઓર્ડીનેટર ઘનશ્યામસિંહ ઝાલા, લોસએન્જલસના કાઉન્સિલ વિમેન યંગ કિમ અને કિમ કર સહિતના બીજા ઉદ્યોગપતિ ઉપસ્થિત રહ્યા હતા.

2 / 5

સીનોહીલ્સ સ્વામિનારાયણ મંદિરના ઉપક્રમે સીનોહીલ્સ કેલિફોર્નિયા ખાતે ભારતીયોની મદદ અને સેવા માટે ડોનેશન એકત્રિત કરી શકાય તે માટે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

3 / 5
BAPS સીનોહીલ્સ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ડોકટર્સ એન્જીનિયર્સ , બિન નિવાસી ભારતીય સમુદાયની હસ્તીઓ ઉપસ્થિત રહી હતી અને 1 કલાકમાં 6 લાખ ડોલરનું માતબર દાન પણ ભેગું કરી નાખ્યું હતું.

4 / 5
આ દાન એકત્ર કરવામાં ઓરેન્જ કાઉન્ટીમાં લોકપ્રિય નેતાઓમાંની એક એવાં  કાઉન્સિલ વુમન અને સેનેટર કિમ કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">