આ છે 10 લક્ઝરી ઇલેક્ટ્રિક કાર…સિંગલ ચાર્જ પર આપે છે 708 km સુધીની રેન્જ

ઈલેક્ટ્રિક કારની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. જો કે, ઘણા લોકો બજેટને કારણે ખરીદી શકતા નથી કારણ કે ઇલેક્ટ્રિક કાર થોડી મોંઘી હોય છે, પરંતુ જે લોકો પાસે પૈસાની કોઈ અછત નથી, તેઓ મોંઘી અને ચમકતી ઇલેક્ટ્રિક કાર ખરીદતા હોય છે. ત્યારે આજે અમે તમને દેશની 10 મોંઘી ઇલેક્ટ્રિક કાર વિશે જણાવીશું.

| Updated on: Mar 17, 2024 | 7:20 PM
1. BYD Atto 3 : BYD Atto 3 એક શાનદાર ઇલેક્ટ્રિક કાર છે, જે કંપની માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી તે 521 કિલોમીટરની રેન્જ આપે છે. તો આ કાર 7.3 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 33.99 લાખ રૂપિયા છે.

1 / 10
2. BYD  Seal : BYD એ તાજેતરમાં નવી ઇલેક્ટ્રિક સેડાન Seal લોન્ચ કરી છે. તે વૈશ્વિક સ્તરે ખૂબ જ લોકપ્રિય ઇલેક્ટ્રિક કાર છે. તમે ફુલ ચાર્જ પર 650 કિલોમીટરનું અંતર કાપી શકો છો, જ્યારે આ કાર 3.8 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. ભારતમાં તેની એક્સ-શોરૂમ કિંમત 41 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

2 / 10
 3. Hyundai IONIQ 5 : Hyundai IONIQ 5 ની એક્સ-શોરૂમ કિંમત 46.05 લાખ રૂપિયાથી શરૂ થાય છે. દક્ષિણ કોરિયાની કંપનીએ આ કારને ખૂબ જ પ્રીમિયમ લુક આપ્યો છે. આ કાર સિંગલ ચાર્જ પર લગભગ 631 કિલોમીટરનું અંતર કાપી શકે છે. તમે તેને માત્ર 18 મિનિટમાં 0 થી 80 ટકા સુધી ચાર્જ કરી શકો છો.

3 / 10
4. MINI Cooper SE : મિની કૂપરનું ઇલેક્ટ્રિક વર્ઝન એકદમ સ્ટાઇલિશ છે. આ 3 દરવાજાવાળી ઇલેક્ટ્રિક કાર છે, જેની એક્સ-શોરૂમ કિંમત 53.50 લાખ રૂપિયાથી શરૂ થાય છે. રેન્જ વિશે વાત કરીએ તો, આ કાર એકવાર ફુલ ચાર્જ થયા બાદ અંદાજે 270 કિલોમીટર ચાલે છે.

4 / 10
5. Volvo XC40 Recharge : Volvo XC40 રિચાર્જ એ એક ઉત્તમ પ્રીમિયમ ઇલેક્ટ્રિક કાર છે. ભારતમાં તેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 54.95 લાખ છે. આ કાર 4.8 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે. ફુલ ચાર્જ થવા પર તે 505 કિલોમીટર સુધીની રેન્જ આપશે.

5 / 10
6. Kia EV6 : Kia મોટરની પ્રીમિયમ ઇલેક્ટ્રિક કાર EV6 શાનદાર રેન્જ સાથે આવે છે. જો તમે તેને સંપૂર્ણ રીતે ચાર્જ કરો છો, તો તે 708 કિલોમીટરનું અંતર કાપી શકે છે. આ કાર માત્ર 18 મિનિટમાં 0 થી 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 60.95 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

6 / 10
7. Volvo C40 Recharge : Volvo C40 રિચાર્જ શ્રેષ્ઠ સુવિધાઓ અને ફીચર્સ સાથે આવે છે. આ કાર સિંગલ ચાર્જ પર 530 કિલોમીટર સુધી દોડી શકે છે. કિંમતની વાત કરીએ તો તેની એક્સ-શોરૂમ કિંમત 62.95 લાખ રૂપિયા છે. આ કાર 4.7 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે.

7 / 10
8. BMW iX1 : BMW iX1 પણ લક્ઝરી ઇલેક્ટ્રિક કારની યાદીમાં સામેલ છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 66.90 લાખ રૂપિયા છે. એકવાર ફુલ ચાર્જ થયા બાદ આ કાર 417 થી 440 કિલોમીટરનું અંતર કાપી શકે છે. જ્યારે 10 મિનિટ ચાર્જિંગ કરશો તો પણ તમે 120 કિલોમીટરની મુસાફરી કરી શકશો.

8 / 10
9. BMW i4 : BMW i4નું નામ પણ મોંઘી ઇલેક્ટ્રિક કારમાં છે. તેની એક્સ-શોરૂમ કિંમત 72.50 લાખ રૂપિયાથી શરૂ થાય છે. એકવાર ફુલ ચાર્જ થયા બાદ આ કાર 590 કિલોમીટરનું અંતર કાપે છે. આ કાર 10 મિનિટના ચાર્જિંગમાં 164 કિલોમીટરની મુસાફરી કરી શકે છે.

9 / 10
10. Mercedes-Benz EQB : Mercedes-Benz EQB આ યાદીમાં આ સૌથી મોંઘી ઇલેક્ટ્રિક કાર છે. આ કાર 32 મિનિટના ચાર્જિંગમાં 80 ટકા ચાર્જ થઈ જશે. તો આ કાર સિંગલ ચાર્જ પર 423 કિલોમીટરનું અંતર કાપી શકે છે. મર્સિડીઝ EQBની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 74.50 લાખ રૂપિયા છે.

10 / 10

Latest News Updates

Follow Us:
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ

અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ

રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન

અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા

PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા

કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા

g clip-path="url(#clip0_868_265)">