Janmashtami Decoration Ideas : કૃષ્ણ જન્માષ્ટમી પર પૂજા ઘર સજાવવા માટે અપનાવો આ સરળ ટિપ્સ,જુઓ Photos

જન્માષ્ટમીના (Janmashtmi) દિવસે પૂજા ઘરમાં વિશેષ સજાવટ કરવામાં આવે છે. ત્યારે આજે અને તમને સજાવટ માટેની કેટલીક સરળ ટિપ્સ જણાવીશુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 12:19 PM
ફૂલો - મંદિરો અને પૂજા સ્થાનોને સજાવવાની આ સૌથી સામાન્ય રીત છે. ભગવાન કૃષ્ણને ચમેલી અને મોગરા જેવા સુગંધિત ફૂલો ખુબ ગમે છે. તમે આ ફૂલોથી વણાયેલી લાંબી માળાથી મંદિરની સજાવટ કરી શકો છો. ઉપરાંત ઝુલાની આજુબાજુ પણ તમે ફુલોથી સજાવટ કરી શકો છો.

1 / 5
લાઇટ્સ - તમે લાઇટિંગ માટે ફેરી લાઇટ્સનો ઉપયોગ કરી શકો છો. વાદળી, સફેદ, ગુલાબી અથવા પીળા રંગની આ સુંદર ચમકતી લાઈટોથી તમારા મંદિરને પ્રકાશિત કરી શકો છો.

2 / 5
રંગોળી-તહેવાર પર તમારા ઘરને સજાવવાની સૌથી પરંપરાગત રીત રંગોળી છે. ત્યારે મધ્યરાત્રિએ ભગવાન કૃષ્ણના આગમનને આવકારવા તમે રંગોળી બનાવી શકો છો.

3 / 5
દહી હાંડી - ભગવાન શ્રીકૃષ્ણને દહીં અને માખણ ખુબ પસંદ હતા.જન્માષ્ટમી પર ભગવાનને પ્રાર્થના કરતી વખતે આ બે સૌથી મહત્વની સામગ્રી છે. તમે નાની દહીં ભરેલી હાંડીને લટકાવીને પણ સુંદર સજાવટ કરી શકો છો.

4 / 5
વાંસળી-ભગવાન કૃષ્ણને વાંસળી ખૂબ પસંદ હતી, તેણે સંગીતથી તેના સાથીઓ અને મિત્રોને મંત્રમુગ્ધ કર્યા હતા. તેથી તમે વાંસળીને ગોલ્ડન રિબિન અને અરીસાથી સજાવી શકો છો.

5 / 5

Latest News Updates

Follow Us:
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ

સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ

સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ

રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી

નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત

ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?

ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે

નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક

g clip-path="url(#clip0_868_265)">