Chandrayaan Rakhi Design: ચંદ્રયાનની સફળતા બાદ ચંદ્ર અને સ્પેસની રાખડી થઈ રહી છે ટ્રેન્ડ, તમે પણ તમારા ભાઈને બાંધો આવી રાખડી
ચંદ્રના વિવિધ તબક્કાઓ સાથેની આ ચાંદીની રાખડી પણ કોઈથી ઓછી નથી. ચંદ્રયાનના સફળ ઉતરાણની ખુશીમાં, ભાઈને ચંદ્ર થીમવાળી રાખડી બાંધી શકો છો તે આ બધી રાખડીઓમાંથી પોતાની પસંદગીની કોઈપણ રાખડી બાંધી શકો છો.
Most Read Stories