MNPના નિયમોમાં થયો બદલાવ, હવે 3 દિવસમાં બદલી શકશો નેટવર્ક કંપની

MNPના નિયમોમાં થયો બદલાવ, હવે 3 દિવસમાં બદલી શકશો નેટવર્ક કંપની

મોબાઈલ નંબર પોર્ટિબિલીટી હવે સરળ થઈ જવા રહી છે. TRAIએ નવા નિયમો જાહેર કર્યા છે. જ્યારે એક કંપનીના સીમને બદલીને અન્ય કંપનીમાં જવું હોય પણ મોબાઈલ નંબર એજ રાખવો હોય ત્યારે મોબાઈલ નંબર પોર્ટેબિલીટી કામ આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

MNP Possible within 3 Days Know New Rule Of TRAI

આ પણ વાંચો :   Airtelની મોબાઈલ એપમાં મળ્યો ખતરનાક બગ, વ્યક્તિગત વિગતો હેક થવાનો ખતરો

નવા નિયમ મુજબ હવે 3 દિવસમાં જ લોકો પોર્ટેબિલીટી કરાવી શકશે. 16 ડિસેમ્બરથી આ નિયમ લાગુ થઈ જવા રહ્યો છે. હાલમાં 7 દિવસ જેટલો સમય મોબાઈલ નંબર પોર્ટેબિલીટી માટે લાગે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ટેલિકોમ ઓપરેટર્સ દ્વારા લોકોને સરળતા માટે આ સુવિધા વહેલી આપવાની રહેશે. ઉલ્લેખનીય છે કે તમામ કંપનીઓ હવે અનલિમિટેડ ડેટાના ભાવ વધારી રહી છે. આ સમયે લોકો કંપની પણ બદલવા માગતા હોય તો સરળતાથી બદલી શકશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati