AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Error 404 ક્યારે અને શા માટે સ્ક્રીન પર દેખાય છે ? શું છે તેની પાછળનું લોજિક?

શું તમે ક્યારેય વિચાર્યું છે કે સર્ચ કરતી વખતે સ્ક્રીન પર માત્ર 404 કોડ જ કેમ દેખાય છે અને આ Error કોડ શા માટે દેખાય છે? આ પ્રશ્નનો જવાબ ઘણા લોકો જાણે છે, પરંતુ જો તમને આ પ્રશ્નનો જવાબ ખબર નથી, તો ચાલો તમને જણાવીએ કે આ Error કોડ પાછળનું લોજિક શું છે?

Error 404 ક્યારે અને શા માટે સ્ક્રીન પર દેખાય છે ? શું છે તેની પાછળનું લોજિક?
Error 404 appear on the screen
| Updated on: Apr 26, 2024 | 12:49 PM
Share

તમારી સાથે ઘણી વાર એવું બન્યું હશે કે જ્યારે તમે ઈન્ટરનેટ પર કંઈક સર્ચ કરતી વખતે કોઈ લિંક પર ક્લિક કર્યું હોય તો તમને સ્ક્રીન પર Error 404 મેસેજ જોવા મળ્યો હશે. ઘણા લોકો હશે જે જાણતા હશે કે આ ભૂલ શા માટે થાય છે પરંતુ હજુ પણ એવા ઘણા લોકો છે જેઓ એ નથી જાણતા કે Error 404 પાછળનું લોજિક શું છે?

Error 404 ક્યારે આવે છે?

Error 404 એ HTTP સ્ટેટસ કોડ છે અને આ કોડ વેબ સર્વર દ્વારા તમારી સ્ક્રીન પર મોકલવામાં આવે છે. પરંતુ પ્રશ્ન એ છે કે તે શા માટે મોકલે છે, જ્યારે પણ યુઝર્સ ઈન્ટરનેટ પર કંઈક સર્ચ કરે છે અને જ્યારે વેબ સર્વર તે URL પર કોઈ રિસોર્સ ઉર્ફે વેબપેજ શોધવામાં અસમર્થ હોય છે, ત્યારે આ Error કોડ તમારી સ્ક્રીન પર દેખાય છે.

Error 404 Reasons : આ પાછળના કારણો શું છે?

આ એરર કોડ ત્યારે જોવા મળે છે જ્યારે તમે કોઈ એવા પેજને ઓપન કરવાની ટ્રા કરી રહ્યા હોય જેને હટાવવામાં આવ્યું હોય અથવા તમે જે URL શોધી રહ્યાં છો તેનું નામ લખતી વખતે તમે ભૂલ કરી હોય.

આ સિવાય Error 404 પાછળનું એક કારણ એ પણ હોઈ શકે છે કે તમે જે વેબપેજ ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છો તેનું સર્વર કામ કરી રહ્યું નથી.

ઘણા લોકો આ પ્રશ્ન પૂછે છે, શું આપણે ભૂલ 404 કોડને ઠીક કરવા માટે કંઈ કરી શકીએ? આ પ્રશ્નનો જવાબ એ છે કે જો તમે URL નું નામ ખોટું લખ્યું છે, તો તેને યોગ્ય રીતે લખો અને વેબપેજને ફરીથી રિફ્રેશ કરો. આ સિવાય તમારા બ્રાઉઝરની કૂકીઝ અને કૈશે ક્લિયર કરો.

404ની એરર જ કેમ?

ઘણા લોકો આ પ્રશ્નનો જવાબ શોધે છે કે એરર કોડ બતાવવા માટે 404 નંબર શા માટે પસંદ કરવામાં આવ્યો હતો. તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે આ પ્રશ્ન હજી પણ એક રહસ્ય છે. કારણ કે આજ સુધી કોઈ ચોક્કસ જવાબ મળ્યો નથી, પરંતુ તમને આ નંબરની પાછળ ઘણી થિયરી મળશે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">